રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ચણાને ધોઇને હુંફાળા ગરમ પાણીમાં 7-8 કલાક માટે પલાળો. ત્યારબાદ તેને 4 વ્હીસલ કરી પ્રેશર કૂક કરો.
તે દરમિયાનમાં ફ્રેશ લીલા વટાણા લઈ તેને ધોઇ લ્યો. પેનમાં પાણી ગરમ થાય એટલે તેમાં ઉમેરી તેમાં ખાંડ ઉમેરી બોઇલ કરી લ્યો. - 2
હવે મોટો ગ્રાઇંડર જાર લઈ તેમાં બાફેલા પાણી નિતારેલા છોલે, લીલા વટાણા અને ઓનિયન ઉમેરો.
ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન આખુ જીરુ અને તમારા સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
બધુ અધકચરું ગ્રાઇંડ કરી લ્યો.
હવે તેને એક મિક્સિંગ બાઉલમાં ટ્રાંસફર કરો.
ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન આદુ, મરચા, લસણની મિક્ષ પેસ્ટ ઉમેરો.
સાથે તેમાં ½ ટી સ્પુન ગરમ મસાલો, 5 ટેબલ સ્પુન મેંદાનો શેકેલો લોટ અને ¾ ટેબલ સ્પુન લેમન જ્યુસ ઉમેરો. બધુ એક્દમ ભળી જાય એ રીતે મિક્ષ કરી લ્યો. મિશ્રણ જરા પ્રેસ કરી 5 મિનિટ રહેવા દ્યો. - 3
ત્યારબાદ એક મટર છોલે ટીક્કી લઈ તેને બનાવેલી મેંદાની સ્લરીમાં મૂકો. બન્ને બાજુ ફેરવીને બરાબર સ્લરી લાગી જાય એટલે કાંટા ચમચી વડે વધારાની સ્લરી નિતારીને બ્રેડ ક્રમ્સની પ્લેટમાં મૂકો.
બધી બાજુ ફેરવીને બરાબર ઓલ ઓવર બ્રેડ ક્રમ્સ લગાવી લ્યો. ફરતે આંગળીઓથી જરા પ્રેસ કરી લ્યો, જેથી બ્રેડ ક્રમ્સ તેના પર બરાબર સ્ટીક થઈ જાય. શેલો ફ્રાય કરતી વખતે છૂટા પડી ના જાય.
એ પ્રમાણે બધી ટીક્કીઓમાં ક્રમ્સનું કોટીંગ કરી લ્યો. - 4
હવે નોન સ્ટીક તવાને મિડિયમ ફ્લૈમ પર ગરમ કરી તેમાં થોડું ઓઇલ મૂકો. હવે તેના પર મટર છોલે ટીક્કી મૂકો. તેના પર પણ ઓઇલ મૂકી શેલો ફ્રાય કરો.
હવે એક્બાજુ સરસ ગોલ્ડન કલરની શેલો ફ્રાય થઈ જાય એટલે મટર છોલે ટેક્કીને ફ્લિપ કરી બાકીની બાજુ પણ શેલો ફ્રાય કરો. જરુર પડે તો થોડું ઓઇલ ઉમેરો. એ બાજુ પણ શેલો ફ્રાય થઈ જાય એટલે એક પ્લેટમાં ટ્રાંસ્ફર કરો. આ પ્રમાણે બધી ટીકીઓ શેલો ફ્રાય કરી લ્યો. - 5
લેસ ઓઇલમાં શેલો ફ્રાય કરેલી હેલ્ધી અને ટેસ્ટી મટર છોલે ટીકી સર્વ કરવા માટે રેડી છે. હવે તેને બોઇલ્ડ મટર, છોલે, ઓનિયન રીંગ્સ અને ટોમેટો કેચપથી ગાર્નીશ કરી ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

મટર છોલે ટીક્કી :(matar chole tikki in Gujarati)


સ્ટીમ્ડ રસમલાઈ કેક :(steam rasmalai in Gujarati)


ક્રીસ્પી વેજ અપ્પે


સ્પાયસી સોજી-વેજ બન :


મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati)


દૂધી ની ટીક્કી(dudhi ni tikki in Gujarati)


છોલે(Chole Recipe in Gujarati)


સ્ટફ આલુ મટર ને ચીઝી હાંડવો મફીન્સ


મટર પનીર


ઇટાલિયન રોલ


છોલે ચણા


ભટુરા


પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)


ડલગોના કોફી


રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati)


મેંગો સાગો પુડિંગ :(mango sago puding recipe in Gujarati)


પાલક છોલે કટ્લેટ


પાલક મટર પનીર અને લછછા પરાઠા


ફરસી પુરી


ચોકો ચિપ્સ કપકેક્સ(Choco chips cupcakes recipe in Gujarati)


પંજાબી છોલે (punjabi chole in Gujarati)


મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)


રાજમા


વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)


પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)


છોલે ચણા (Chole Chana Recipe in Gujarati)


જલેબી


કેરટ - કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)


સ્પાઈસી રોલ


સ્પાઈસી રાઈસ બોલ

ટિપ્પણીઓ