સફેદ સોસ પાસ્તા (white sauce pasta)

હમણાં સ્ટીમ વિકમીલ ચાલે છે વચ્ચે બધા સાઉથ ઇન્ડિયન બનાવશે છોકરાઓને ભાવતું લગતું આપણે કંઈ બનાવ્યો હતો પાસ્તા એવી વસ્તુ છે છોકરાઓને કંઈપણ કલર માં હોય ફટાફટ ખાઈ લેશે ખાલી એમાં આપણે હેલ્ધી variation લાવવાની જરૂર છે અને મારો હંમેશા પ્રયત્ન રહે છે કે હું મારા ફેમિલીને હેલ્થ ઇઝ ખવડાવો એમાં હું મારો જ પોતાનો એક ટચ આપુ
#પોસ્ટ૩૮
#સ્ટીમ
#વિકમીલ૩
#માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તાને પહેલા સ્ટીમ કરી લો એમાં મીઠું અને એક ચમચી તેલ નાખી દો પછી એને ચારણીમાં કાઢી લો પાસ્તા બફાયેલુ પાણી ફેંકવાનું એ પાણી આપણે પાસ્તા ની ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરીએ તો પાસ્તા ની ગ્રેવી ઘટ્ટ થાય છે જ્યારે પણ ગ્રેવી ઘટ્ટ કરવી હોય તો એ પાછા નો બાફલો પાણી ઉમેરી દઈએ તો એ ઘણું ઉપયોગી રહેશે
- 2
એકસો એક પેનમાં એક ચમચી તેલ એડ કરી તેની આ બધા શાક સાતડો
- 3
પછી તેમાં મીઠું એડ કરો પછી પાછું સાંતળો પછી એમાં એક ચમચી મેંદો ભેળવી બરાબર હલાવીને મિક્સ કરી દો એટલે મેં શાકમાં બરાબર મિક્સ થઈ જશે
- 4
પછી એમાં જે પાસ્તા નું બફાઈ ગયેલું પાણી એ થોડુંક રેડો પછી એમાં દૂધ થોડું રેડો
- 5
પછી ચમચી મરી પાઉડર ખાંડ રેડ ચીલી ફ્લેક્સ ઉમેરો
- 6
ઓરેગાનો નાખો અને ચીઝ ક્યુબ નાખી દો બરાબર એને હલાવો ચીઝ ઓગળી જાય અને ગ્રેવી ઘટ્ટ થઈ ગઈ હોય અને જરૂર પડે તો જે પાસ્તાનું બફાય ગયેલું પાણી નાખીને તમે એને ઢીલી કરી શકો છો ગ્રેવીને
- 7
ગરમાગરમ સર્વ કરો બાળકો માટેનાં સ્પેશ્યલ પાસ્તા રેડી
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

રેડ સોસ પાસ્તા (red sauce pasta)


પાસ્તા પેસ્તો સોસ સાથે (pesto sauce pasta)


વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)


વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)


વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)


વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)


પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)


વ્હાઈટ સોસ ચિઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)


વ્હાઇટ સોસ પાસ્તા રેસિપિ (White sauce pasta recipe in Gujarati)


વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)


ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)


વાઈટ એન્ડ રેડ સોસ પાસ્તા (White & Red Sauce Pasta Recipe In Gujarati)


વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)


વાઈટ સોસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)


વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)


વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)


વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા ( White sauce Macaroni Pasta recipe i


વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)


વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)


વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)


વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)


વહાઈટ સોસ પાસ્તા=(white sauce pasta in Gujarati)


વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)


પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)


વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)


વાઈટ સોસ પાસ્તા(White Sauce Pasta Recipe in Gujarati)


વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)


વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)


વ્હાઈટ સોસ પાસ્તા(white sauce pasta recipe in gujarati)


વેજીટેબલ પાસ્તા આલ્ફ્રેડો સોસ માં(vegetable pasta alfrado sauce in Gujarati)

ટિપ્પણીઓ (3)