ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)

Miral Monil Patadiya @cook_20551393
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા 1/2 ગ્લાસ પાણી ઉમેરી તેમા યીસ્ટ નાખો અને ૫-૧૦ મીનીટ રેવા દો
- 2
ત્યાર બાદ એક બાઉલ મા મેંદા નો લોટ લો અને તેમા શુગર પાઉડર અને યીસ્ટ વાળુ પાણી ઉમેરી લોટ બાંધી લો
- 3
હવે પછી તે લોટ ને ખુબ જ મસળો
- 4
ત્યાર બાદ તેની જાડીં રોટલી વણી મેંદુવડા નો શેપ આપી દો
- 5
પછી તેને ૨ કલાક સુધી રેવા દો
- 6
અને ત્યાર બાદ તેને તળી લો
- 7
અને હવે તેને ચોકલેટ સોસ મા ડીપ કરી ચીલ્ડ થયા બાદ સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી ડોનટ (Strawberry Doughnut Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR4Week 4 Juliben Dave -
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#CDYમારી ડોટર ને ડોનટ્સ ખુબજ પસંદ છે તો આજે ચિલ્ડ્રન ડે celebrate માં મે એમના માટે ડોનટ્સ બનાવ્યા છે Rina Raiyani -
-
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#DTRદિવાળી માટે પરંપરાગત નાસ્તો બનાવી લીધો પછી મારા નાના દેવ માટે એનાં ફેવરિટ ડોનટ્સ તો હોય જ.. Sunita Vaghela -
-
ડોનટ (Doughnut Recipe In Gujarati)
#SRJબહુ જ યમ્મી થાય છે જો proper method ફોલો કરો તો.. Sangita Vyas -
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#SRJડોનટ એક એવી વાનગી છે જે નાના મોટા સૌને પ્રિય છે. Vaishakhi Vyas -
ડોનટ્સ (એગલેસ)
#નોનઇન્ડિયનડોનટ્સ એ નાના મોટા સૌ ને ભાવતું વિદેશી સ્નેક કમ ડેસર્ટ છે. જે તળી ને તથા બેક કરી ને બનાવાય છે. કહેવાય છે સૌથી પહેલા ડોનટ્સ અમેરિકા માં બન્યા હતા. Deepa Rupani -
-
-
-
-
-
-
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#SRJબાળકો ને ડોનટ તો ખૂબ જ ભાવે છે પણ મે આજે તેલ મા તળીયા વગર ડોનટ બનાવ્યાં heena -
ડોનટ્સ (Donuts recipe in gujarati)
બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિ ની બ્રેકફાસ્ટ કે નાસ્તાની વાનગી છે.જે સ્વીટ બ્રેડ જેવા હોય છે સ્વાદમાં. સાથે બહુ જ યમી એવા ચોકલેટ, ડ્રાય ફ્રુટ કે સોસનું ટોપિંગ હોય છે. મારા દિકરાને ખૂબ જ ભાવે છે તો એના માટે ખાસ બનાવ્યા છે... Palak Sheth -
-
ડોનટ્સ રેસિપિ
શું તમને અલગ અલગ ફૂડ ખાવના શોખ છે. જો હા તો તમને ડોનટ પણ પસંદ જ હશે. રેસ્ટોરન્ટમાં જેવા ડોનટ મળે છે તેવા જ ડોનટ તમે ઘરે પણ બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું ડોનટની રેસીપી. Rekha Rathod -
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#DFTદીવાળી નાં નાસ્તા માટે મિઠાઈ ખાઈ ને કંઈ અલગ અલગ ખાવા નું મન થાય છે એટલે આ વખતે દીવાળી માં મહેમાન માટે કંઈ અલગ બનાવ્યું.. બાળકો સાથે મોટા પણ્ ખુશ થઇ ગયા.. Sunita Vaghela -
ડોનટ્સ (donuts recipe in gujarati)
#માઇઇબુક#રેસિપી-32#ડોનટ્સ કીડડ્સ સ્પેશલ ડિમાન્ડ ઈસટ ફ્રી Hetal Shah -
-
-
-
-
વ્હીટ ડોનટ્સ
#નોનઈન્ડિયન#ડોન્ટસ નોનઈન્ડિયન ડીશ છે,જે મેંદામાંથી બનાવવામાં આવે છે,પણ આ ડોનટ્સ ધંઉના લોટમાંથી બનાવ્યા છે. Harsha Israni -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts recipe in Gujarati)
#GA4#week9#maida#cookpad_gu#cookpadindiaબહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિની બ્રેકફાસ્ટ કે નાસ્તામાં વપરાતી વાનગી છે. જે ખાવામાં થોડા મીઠા હોય છે એ એક ટાઈપના સ્વીટ બ્રેડ પણ કહેવામાં આવે છે ને ચોકલેટ સોસનો ટોપિંગ કરવામાં આવે છે અને કલરફુલ સજાવટ કરવામાં આવે છે જેથી બાળકોને આજકાલ ભારતમા આ ફેવરીટ થઈ ગયું છે Khushboo Vora -
-
ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)
#Children'Day#MBR2#Cookpad#Cookpadgujarati#Cookpadindia14 મી નવેમ્બર બાળ દિન નિમિત્તે મેં બાળકો માટે પ્રિયે એવા સ્વાદિષ્ટ ચોકલેટ ડોનેટ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ ભાવે છે અને બાળકો તેને હોશે હોશે ખાય છે બાલ દિન નિમિત્તે સોફ્ટ અને સ્વાદિષ્ટ ચોકલેટ ડોનેટ Ramaben Joshi -
-
ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)
#cookpadturns6#cookpadgujrati#cookpadindia Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13060404
ટિપ્પણીઓ