ડોનટ્સ રેસિપિ

શું તમને અલગ અલગ ફૂડ ખાવના શોખ છે. જો હા તો તમને ડોનટ પણ પસંદ જ હશે. રેસ્ટોરન્ટમાં જેવા ડોનટ મળે છે તેવા જ ડોનટ તમે ઘરે પણ બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું ડોનટની રેસીપી.
ડોનટ્સ રેસિપિ
શું તમને અલગ અલગ ફૂડ ખાવના શોખ છે. જો હા તો તમને ડોનટ પણ પસંદ જ હશે. રેસ્ટોરન્ટમાં જેવા ડોનટ મળે છે તેવા જ ડોનટ તમે ઘરે પણ બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું ડોનટની રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા યીસ્ટને સાદા પાણીમાં પલાળી દો.
મેંદામાં બટર,ખાંડ, બેકિંગ પાઉડર અને યીસ્ટ ભેળવી તેનો લોટ બાંધી લો.
પછી તે લોટમાંથી એક મોટી રોટલી વણો અને તેને ડોનટ કટર અથવા ગ્લાસથી ગોળ કાપી વચ્ચે કાણું પાડીને ડોનટનો શેપ આપો. - 2
આ રીતે તમામ લોટના ડોનટ તૈયાર કરો
પછી તેને ઢાંકીને ચાર કલાક માટે મૂકી રાખો. જ્યાં સુધી ડોનટ ફૂલીને મોટા ન થાય ત્યાં સુધી તેને મૂકી રાખો.
એક કડાઈમાં તેલ ગરમ કરો અને ડોનટને બંને તરફ ગોલ્ડન કલર ન આવે ત્યાં સુધી ફ્રાય કરો. - 3
ત્યાર બાદ ચોકલેટ અથવા ક્રીમ પણ ડોનટ પર લગાવી શકો છો. ગાર્નિશીંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઈસ્ડ એપલ ડોનટ્સ (Spiced apple doughnuts recipe in Gujarati)
ડોનેટ ઘણા બધા દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાળકો તેમજ મોટા બધાને પ્રિય છે. મેંદાના લોટમાં યીસ્ટ થી આથો લાવીને ડોનટ બનાવવામાં આવે છે. રીંગ ડોનટ અને ફિલ્ડ ડોનટ એ ડોનટ ના સૌથી વધુ જાણીતા બે પ્રકાર છે. ફિલ્ડ ડોનટ ને ક્રીમ, કસ્ટર્ડ, જામ કે ફ્રૂટ પ્રિસર્વ વગેરેથી ભરવામાં આવે છે.સ્પાઈસ્ડ એપલ ડોનટ એક પ્રકારના ફિલ્ડ ડોનટ છે જેમાં તજના ફ્લેવર વાળો એપલ સૉસ ફીલ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB1#cookpadindia#cookpad_gu spicequeen -
પાઉં(Pav Recipe in Gujarati)
#GA4#week9#maidaઅમારા ઘરે વડીલ બહાર ના પાઉં નથી ખાતા તો હવે ઘરે જ બહાર જેવા સોફટ ,ટેસ્ટી પાઉં તમે ઘરે જ બનાવી શકો છો. Krupa -
-
-
-
ડોનટ્સ (Donuts recipe in gujarati)
બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિ ની બ્રેકફાસ્ટ કે નાસ્તાની વાનગી છે.જે સ્વીટ બ્રેડ જેવા હોય છે સ્વાદમાં. સાથે બહુ જ યમી એવા ચોકલેટ, ડ્રાય ફ્રુટ કે સોસનું ટોપિંગ હોય છે. મારા દિકરાને ખૂબ જ ભાવે છે તો એના માટે ખાસ બનાવ્યા છે... Palak Sheth -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
એપલ ડોનટ (Apple chocolate Donuts recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithfruits#cookpadindia..ડોનટ નાના મોટા બધા પસંદ કરે છે અને સફરજનના ડોનટ બાળકોને બહુ જ પસંદ આવે છે જેથી આ રીતે અલગ રીતે બનાવવાની ટ્રાય કરી અને મારા ઘરમાં બધાને પસંદ પડ્યા જેથી હું તમારી સાથે આ રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
-
ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
#AsahiKaseiIndia*Baking recipe*અગાઉ મેં નમકીન ઈન્સ્ટન્ટ રવા ડોનટ બનાવેલા તે પરથી મને વિચાર આવ્યો કે કંઈક આજ રીતે સ્વીટ ચોકલેટી હોય તો બાળકોને ગમે. બાળકોને શેપવાળી વસ્તુઓ વધારે પસંદ હોય છે, વડી Lotte Chocolate pie બાળકોના ફેવરીટ હોય છે. તો આ રીતે ઘરે જ આ ચોકલેટી ડોનટ બનાવી સરપ્રાઈઝ આપ્યું.આ ચોકો ડોનટ મેં મેંદામાંથી બનાવ્યા છે. Kashmira Bhuva -
-
વ્હીટ ડોનટ્સ
#નોનઈન્ડિયન#ડોન્ટસ નોનઈન્ડિયન ડીશ છે,જે મેંદામાંથી બનાવવામાં આવે છે,પણ આ ડોનટ્સ ધંઉના લોટમાંથી બનાવ્યા છે. Harsha Israni -
ડોનટ (Donuts Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીસ્પેશ્યલ#પોસ્ટ2#cookpadguj#cookpadindડોનટ એક એવી સ્વીટ છે કે જે નાના-મોટા બધા પસંદ કરે છે. આજે બહાર ની મીઠાઈ થી કોઈ અલગ ટેસ્ટ જોઈતો હોય તો તેની માટે બેસ્ટ ઓપ્શન છે ડોનટ જે સરળ રીતે ઘરે ઓછા સમયમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો જરૂરથી ટ્રાય કરો આ દિવાળી પર ચોકલેટી ડોનટ Niral Sindhavad -
-
ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)
#GA4#Week4#bakedકેક તો નાના બાળકો થી લઈને બધા ને ખૂબ ભાવતી હોય છે.મારા ઘરે પણ બધા ને ખૂબ ભાવે છે.અને મને તો ખૂબ જ ભાવે.મને કેક બનવાનો ખૂબ શોખ છે અને બનાવી ને બધા ને ખવડાવવાનો ખૂબ શોખ છે.આજે મે તો ઓરિયો જાર કેક બનાવી લીધી છે જો મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ જરૂર થી બનાવજો. megha sheth -
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#CDYમારી ડોટર ને ડોનટ્સ ખુબજ પસંદ છે તો આજે ચિલ્ડ્રન ડે celebrate માં મે એમના માટે ડોનટ્સ બનાવ્યા છે Rina Raiyani -
સીનેમન રોલ(Cinnamon rolls recipe in Gujarati)
#NoOven#noyeast#recepi2માસ્ટર શેફ નેહા મેમ ની રેસીપી ફોલો કરીને મેં પણ સીનેમન રોલ બનાવ્યા. ખાંડ સાથે તજનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સહેલા છે. અમે મેંદાનો લોટ યુઝ નથી કરતા તેથી મેં અહીં ઘઉંનો લોટ લીધેલો છે. Hetal Vithlani -
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#DFTદીવાળી નાં નાસ્તા માટે મિઠાઈ ખાઈ ને કંઈ અલગ અલગ ખાવા નું મન થાય છે એટલે આ વખતે દીવાળી માં મહેમાન માટે કંઈ અલગ બનાવ્યું.. બાળકો સાથે મોટા પણ્ ખુશ થઇ ગયા.. Sunita Vaghela -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
"નાનખટાઈ" આમ તો બોલતાની સાથે મોઢામાં પાણી આવી જાય. જો તમે નાનખટાઈ ખાવાના શોખીન હોવ, તો બેકરી પર બનતી-વેચતી નાનખટાઈ જેવી જ મીઠી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાનખટાઈ નીચેની રેસિપી અનુસરીને ઓવન વગર અને થોડાક જ સમયમાં ઘરે જ બનાવી શકો છો.#CB3#week3#DFT#baking#withoutoven#nankhatai#cookies#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ડોનટ્સ (એગલેસ)
#નોનઇન્ડિયનડોનટ્સ એ નાના મોટા સૌ ને ભાવતું વિદેશી સ્નેક કમ ડેસર્ટ છે. જે તળી ને તથા બેક કરી ને બનાવાય છે. કહેવાય છે સૌથી પહેલા ડોનટ્સ અમેરિકા માં બન્યા હતા. Deepa Rupani -
ચીઝ ચીલી મીની કુલ્ચા
#SFC- સ્ટ્રીટ ફૂડ સૌને પસંદ હોય છે.. હવે તો અલગ અલગ પ્રકાર ની વાનગીઓ સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે. અહીં દિલ્લી માં મળતા પ્રખ્યાત કુલચા બનાવેલ છે.. ટેસ્ટ માં સ્વાદિષ્ટ એવા કુલચા એક વાર ટ્રાય કરવા જેવા છે.. Mauli Mankad -
ગુલાબજાંબુ ક્રિમી ડોનટ્સ
ગુલાબજાંબુ અમને બહુ જ ગમે, મારા સન ને ડોનટ ગમે, એટલે ડેઝટૅમા,ગુલાબજાંબુ ક્રિમી ઙોનટ્ તૈયાર Nidhi Desai -
લાદી પાવ (ladi pav recipe in gujarati)
ઘરે બનાવેલા પાવ પણ બેકેરી જેવા જ બને છે અને ઘરે બનાવ્યા નો આનંદ પણ મળે. Arti Masharu Nathwani -
ચોકલેટ ડોનટ
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનચોકલેટ ડોનટ બાળકો ના પ્રિય છે.બર્થડે પાર્ટી કે બાળકોની પાર્ટી માં બાળકો માટે ઘરે જ બનાવી શકાય છે. Dharmista Anand -
-
નો ઓવન નો યીસ્ટ સિનેમન રોલ્સ(No oven no yeast cinnamon rolls recipe in gujarati)
સિનેમન રોલ્સ આમ તો યીસ્ટ નો વપરાશ કરીને બનાવામાં આવે છે, પરંતુ અહીં યીસ્ટ વગર બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નો યુઝ કરીને બનાવ્યા છે. આ રોલ્સ બ્રેકફાસ્ટ કે ડેઝર્ટ માં સર્વ કરી શકાય છે. તમે એને ઠંડા કે ગરમ કોઈ પણ રીતે સર્વ કરી શકો છો. આ રોલ્સ ઓવન વગર ગેસ પર બનાવ્યા છે. અને જોડે ક્રીમ ચીઝ ગ્લેઝ બનાવ્યું છે, જેની જોડે ખાવા થી બહુ જ સરસ લાગે છે.#NoOvenBaking #નોઓવનબેકિંગ Nidhi Desai -
લાદી પાઉં(ladi pav recipe in gujarati)
#માઇઇબુકપાઉં જોઈ ને લાગે કે ઘરે બેકરી જેવા નહિ બને પણ બેકરી થી પણ સરસ પાઉં ઘરે જ બનાવી શકાય છે. તો આજે પાઉં કઈ રીતે બનાવા તે જોઈ. Vrutika Shah -
ડોનટ્સ🥯
#મૈંદાફ્રેન્ડ્સ, એવું માનવામાં આવે છે કે અમેરિકા ના હેન્સન ગ્રેગોરી એ 16 વર્ષની ઉંમરે ડોનટ્સ નું ઈનવેન્શન કરેલ છે. જે આજે દરેક કન્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે. નાના-મોટા સૌ કોઈને પ્રિય તેવું ડોનટ્સ 🥯 ફા્ઈડ( તળેલા ) રીંગ કેક છે . આપણે ઘરે પણ ખૂબ જ સરળતાથી એગલેસ ડોનટ્સ કેક બનાવી શકીએ છીએ. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઘઉંના લોટની મિક્સ હર્બ બ્રેડ
#GA4#week26 આ બ્રેડ ઘઉંના લોટમાંથી બનાવેલી છે જે હેલ્ધી છે અને તેમાં મિક્સ હર્બ ઉમેર્યા છે જેથી ખાવામાં ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તેનો ઉપયોગ તમે બાળકોના ટિફિન બોક્સમાં બ્રુસેટા બનાવવામાં ગાર્લિક બ્રેડ તરીકે પણ કરી શકો છો Arti Desai -
થીન ઘઉં બિસ્કિટ (Thin Wheat Biscuit Recipe In Gujarati)
Thin wheat biscuits થીન ઘઉં બિસ્કિટહવે બેકરી જેવા બિસ્કિટ ઘરે બનાવો. એ પણ કઢાઈ મા સેલી રીતે. Deepa Patel
More Recipes
ટિપ્પણીઓ (2)