ડોનટ્સ (donuts recipe in gujarati)

Hetal Shah @cook_25017120
ડોનટ્સ (donuts recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 મેંદા નો લોટ લેવો 2 ટેબલ ચમચી ખાંડ ઉમેરવી પછી 1 ટેબલ ચમચી બેકિંગ પાઉડર 1/2 ટી ચમચી બેકિંગ સોડા પછી 1 ચમચી ઘી ઉમેરી 1/4 મિલ્ક થી ડો બનવું પછી એને ઢાંકી ને રેસ્ટ કરવા દેવું 15 મિનિટ જેવું
- 2
પછી એને વણી ને કુકી કટર થી કટ કરી પછી ઓઇલ મા ગોલ્ડન રંગ ના ફ્રાય કરી પછી એને ચોકલેટ મા ડીપ કરી ઓર શીરપ મા ડીપ કરવું
- 3
અને સર્વ કરવું આભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હેલ્થી ઘઉંના લોટના ચોકલેટ ડોનટ્સ(wheat flour chocalte donuts in Gujarati)
#પોસ્ટ૧૯#માઇઇબુક#સ્વીટ#વિકમીલ૨#new Khushboo Vora -
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#DFTદીવાળી નાં નાસ્તા માટે મિઠાઈ ખાઈ ને કંઈ અલગ અલગ ખાવા નું મન થાય છે એટલે આ વખતે દીવાળી માં મહેમાન માટે કંઈ અલગ બનાવ્યું.. બાળકો સાથે મોટા પણ્ ખુશ થઇ ગયા.. Sunita Vaghela -
-
રાગી બિસ્કિટ(ragi biscuit recipe in Gujarati)
#માઇઇબુક#રેસિપી -23#સુપરસેફ -3# રાગી બિસ્કિટ ગ્લુટન ફ્રી હેલ્ધી Hetal Shah -
-
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#CDYમારી ડોટર ને ડોનટ્સ ખુબજ પસંદ છે તો આજે ચિલ્ડ્રન ડે celebrate માં મે એમના માટે ડોનટ્સ બનાવ્યા છે Rina Raiyani -
-
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
-
એગ્લેસ ડોનટ્સ (Eggless Donuts Recipe In Gujarati)
#donuts#eggless#bakeit#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ડોનટ્સ (Donuts Recipe in Gujarati)
#ccc#ડોનટ્સ #Soft_Donuts #No_Yeast #No_Egg #No_Oven #Bakery_Style_Donuts FoodFavourite2020 -
-
-
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#Aprilઆ recipe ના પ્રોસેસ ના એક પણ ફોટો નથી મારી પાસે Payal Sampat -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts recipe in Gujarati)
#GA4#week9#maida#cookpad_gu#cookpadindiaબહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિની બ્રેકફાસ્ટ કે નાસ્તામાં વપરાતી વાનગી છે. જે ખાવામાં થોડા મીઠા હોય છે એ એક ટાઈપના સ્વીટ બ્રેડ પણ કહેવામાં આવે છે ને ચોકલેટ સોસનો ટોપિંગ કરવામાં આવે છે અને કલરફુલ સજાવટ કરવામાં આવે છે જેથી બાળકોને આજકાલ ભારતમા આ ફેવરીટ થઈ ગયું છે Khushboo Vora -
-
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#FD#COOKPADDaughters can be your friend,but wait my best friends happens to be my daughters. Swati Sheth -
-
-
એપલ ડોનટ (Apple chocolate Donuts recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithfruits#cookpadindia..ડોનટ નાના મોટા બધા પસંદ કરે છે અને સફરજનના ડોનટ બાળકોને બહુ જ પસંદ આવે છે જેથી આ રીતે અલગ રીતે બનાવવાની ટ્રાય કરી અને મારા ઘરમાં બધાને પસંદ પડ્યા જેથી હું તમારી સાથે આ રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
ડોનટ્સ (એગલેસ)
#નોનઇન્ડિયનડોનટ્સ એ નાના મોટા સૌ ને ભાવતું વિદેશી સ્નેક કમ ડેસર્ટ છે. જે તળી ને તથા બેક કરી ને બનાવાય છે. કહેવાય છે સૌથી પહેલા ડોનટ્સ અમેરિકા માં બન્યા હતા. Deepa Rupani -
ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)
#children's_day_special#14th_november#MBR2#week2 #post2#cookpadindia#cookpadgujarati ચોકલેટ બાળકો ને સૌથી પ્રિય હોય છે .તેથી આ વખતે children's day ના દિવસે બાળકો માટે આ રેસિપી બનાવો . બાળકો પણ ખુશ અને મોટા પણ ખુશ 😊 Keshma Raichura -
ડોનટ્સ (Donuts recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ:-16આ ડોનટ્સ મેં પહેલી વખત જ બનાવ્યા છે.. પણ ખરેખર મસ્ત લાગે છે... Sunita Vaghela -
ડોન્ટ્સ(donuts in Gujarati)
#વિકમીલ3 #fried ડોનટ્સ અત્યારે ટ્રેન્ડ માં છે.. જે બાળકો ને ખાસ ભાવે. Tejal Vijay Thakkar -
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#DTRદિવાળી માટે પરંપરાગત નાસ્તો બનાવી લીધો પછી મારા નાના દેવ માટે એનાં ફેવરિટ ડોનટ્સ તો હોય જ.. Sunita Vaghela -
-
ચોકોલાવા કેક (Chocolava Cake Recipe In Gujarati)
એક વાર ઘરે જરૂર તી બનાવો...બોવ જ ટેસ્ટી લાગે છે..See the below link... For video.https://youtu.be/r2QiAZUXmLg Mishty's Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305852
ટિપ્પણીઓ