ડ્રાય કચોરી(dry kachori in Gujarati)

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

#વિકમીલ3
#ફ્રાઇડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. ૨ ચમચીધાણા
  3. ૨ ચમચીજીરૂ
  4. ૨ ચમચીતલ
  5. ૨ ચમચીવળીયારી
  6. ૧ ચમચીટોપરું
  7. પેકેટ મિક્સ ચવાણું
  8. ૧ ચમચીમરી પાઉડર
  9. ૨ મોટા ચમચાઘી
  10. તળવા માટે તેલ
  11. ૧ ચમચીડ્રાય ફ્રૂટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ મેંદાના લોટમાં નીમક તેમજ ઘી ને તેલ નાખી લોટ બાંધી લો.

  2. 2

    ત્યાર બાદ સ્ટફિંગ માટે ચવાણું ક્રશ કરી લો.ત્યાર બાદ ખડા મસાલા ક્રશ કરીને ઉમેરો

  3. 3

    ત્યાર બાદ આ સ્ટફિંગ માં આમલીની ચટણી તથા નીમક ને ખાંડ નાખીને ગોળીઓ બનાવી લો.

  4. 4

    ત્યાર બાદ એક નાનો લુવો લઈને પૂરી બનાવી તેમાં સ્ટફિંગ વાળી ગોળી રાખીને ગોળાકાર વાળી લો

  5. 5

    ત્યાર બાદ ગેસ પર સાવ ધીમા ગેસ પર તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

Similar Recipes