ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#RJS
#રાજકોટ ને જામનગર રેસીપી
#cookpadindia
#cookpadgujarati

ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)

#RJS
#રાજકોટ ને જામનગર રેસીપી
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેંદા નો લોટ
  2. 2પાવળા તેલ મોણ માટે
  3. 1/2 ચમચી મીઠું
  4. 2 ચમચીધાણા
  5. 2 ચમચીતલ
  6. 2 ચમચીવરીયાળી
  7. 1/2 કપ ગાંઠિયા
  8. 1/2 ચમચી મીઠું
  9. 1/4 ચમચી હળદર
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. 2 ચમચીદળેલી ખાંડ
  13. 3 ચમચીઆંબલીનો પલ્પ
  14. 1 ચમચીતેલ જરૂર પડે તો
  15. 2 ચમચીકાજુના ઝીણાં ટુકડા
  16. 2 ચમચીકિસમીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ધાણા,વરિયાળી, તલ ત્રણેય ને ધીમી આચે શેકી લો. સુગંધ
    આવે એટલે ગેસ બંધ કરી દો.

  2. 2

    તણેય ઠરે પછી મીક્ષી જારમા પીસી લો અને પછી ગાંઠિયા પણ મીક્ષ કરીને એ પણ પીસી લો. તેમાં બધો હવેજ કરો અને કાજુ, કિસમીસ તથા આંબલી નો પલ્પ ઉમેરીને ગોળા તૈયાર કરો.

  3. 3

    મેદાના લોટમાં મીઠું અને મોણ ઉમેરીને તીસ મીનીટ નો રેસ્ટ આપો. પછી લુઆ કરીને મોટી પૂરી વણીને તેમાં મસાલો ભરીને કચોરી તૈયાર કરો. પછી ગરમ તેલમાં તળી લો. આ
    રીતે બધી કચોરી તૈયાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes