કાંદાના બોદા(kanda boda in Gujarati)

Usha Prajapati @cook_21841107
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદાને પતલા ઉભા સુધારી દો ત્યારબાદ તેમાં લીલા મરચા સુધારો તેમાં કડી પત્તા અને કોથમીર સુધારી નાખો પછી તેમાં સૂકું લાલ મરચું મીઠું હળદર નાખીને હાથી હલાવો પછી તેમાં લોટ નાખીને હલાવો પછી તેમાં એક ચમચો ગરમ તેલ નાખો બધુ બરાબર હલાવી દેવ ત્યારબાદ તેલમાં તળી ને લીલી ચટણી સાથે ખાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાંદાના ભજિયા(Kanda Na Bhajiya Recipe In Gujarati)
#ફટાફટ#શુક્રવાર#સુપરશેફ#cookpadindia Komal Khatwani -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#ATW1#TheChefStory કાંદા ભજીયા એ આમ તો બધે જ મળતા હોય છે પરંતુ મુંબઈ નું આ સ્ટ્રીટ ફૂડ છે અને તમે મુંબઈ જાવ અને આ કાંદા ભજીયા ના ખાધા તો તમે કઈ જ નથી ખાધું એવું લાગે કાંદા ભજીયા બનાવવામાં એકદમ સરળ અને ફટાફટ બની જાય છે કાંદા ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રંચી હોય છે વરસાદ માં તો ખાસ બનાવાય છે સાંજ ની ભૂખ માં આદુ ફુદીના વાળી ચા અને કાંદા ભજીયા મળી જાય તો મઝા પડી જાય hetal shah -
-
કાંદા પૌવા (Kanda poha recipe in Gujarati)
#MAR#cookpadgujarati#cookpadindia#cookpad કાંદા પૌવા એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. સામાન્ય રીતે આ વાનગી સવારના નાસ્તામાં અથવા સાંજના સમયે સ્નેક્સ તરીકે મસાલા ચા સાથે સર્વ કરવામાં આવે છે. બાળકોને ટિફિન બોક્સમાં પણ કાંદા પૌવા આપી શકાય છે. Asmita Rupani -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In gujarati)
#મોમ કાંદાભજી નાનપણથી ખાતા આવ્યા, વરસાદ પડે એટલે તો ઘણા યાદ આવે ,વરસાદ ના સમય મા ભજીયા ખાવાની મઝા અલગ જ છે Nidhi Desai -
કાંદા ના ભજીયા(kanda na bhajiya in Gujarati)
#ફ્રાઇડ રેસીપી#માઇઇબુક#પોસ્ટ ૨૩# વીકમિલ Twinkal Kalpesh Kabrawala -
લીલા કાંદા ના ભજીયા(Spring Onion Bhajiya Recipe In Gujarati)
સવારે ઠંડી માં નાસ્તા માં આ ભજીયા ચા સાથે ખાય શકાય છે.#GA4#Week11#SpringOnion Shreya Desai -
ક્રિસ્પી ઓનિયન ભજીયા (Crispy onion bhajiya recipe in Gujarati)
વરસાદની સિઝનમાં આપણને બધાને જ ભજીયા ખાવાની મજા આવે છે. આ કાંદાના ભજીયા એકદમ ક્રિસ્પી બને છે અને ઠંડા થયા પછી પણ સરસ લાગે છે. આ રેસિપી જરૂરથી ટ્રાય કરો અને મને એનું ફીડબેક આપશો.#વીકમીલ3#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11 spicequeen -
-
-
-
ફરાળી ચટણી(farali chutny recipe in Gujarati)
#ઉપવાસ ગુજરાતીઓને જેમ routine ભોજનમાં વિવિધતા હોય છે તેમ ફરાળી વાનગીમાં પણ વિવિધતા હોય છે. તેમાં પણ તેને ચટણી વગર ચાલતું નથી.. તો આજે હું લઈને આવી છું ફરાળી ચટણી.. Khyati Joshi Trivedi -
કાંદા પકોડા (Kanda Pakoda Recipe In Gujarati)
#MFF#cookpadindiaઆ પકોડા ધૂવારણ પાસે આવેલ ડાલી ગ્રામ ના ફેમસ છે (કાંદા ભજી) Rekha Vora -
-
કાંદા ભાખરી (Kanda Bhakhari Recipe In Gujarati)
#GA4#Week7#Healthy#Sindhgujaraticombination Swati Sheth -
સર્વા પીંડી (Sarva pindi recipe in Gujarati)
સર્વા પીંડી તેલંગાના નો એક લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. આ વાનગી પલાળેલી ચણાની દાળ, ચોખાનો લોટ અને એમાં નહીં જેવા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. એકદમ સાદી રીતે બનતી આ વાનગી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ગરમાગરમ સર્વા પીંડી ને ચટણીની સાથે પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ3 spicequeen -
સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા (Stuffed cheese onion pakoda Recipe in Gujarati)
#GA4 #Week3 #post2 #Pakoda કાંદા ના ભજીયા તો દરેક બનાવતા જ હોય છે, એમા થોડા ટ્વિસ્ટ સાથે ચીઝ મૂકીને સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા બનાવ્યા છે ,અલગ ટેસ્ટ ખાવાની મઝા આવી, તમે પણ બનાવજો Nidhi Desai -
દાળ ઢોકળી (Dal Dhokali Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી પચવામાં હલકી અને ટેસ્ટી વાનગી છે. Rajni Sanghavi -
ક્રીસ્પી કાંદા ભજી (Crispy Onion Bhaji Recipe In Gujarati)
#EB#Week9#Onion_Pakodaકુરકુરીત કાંદા ભજી ..કુરકુરીત કાંદા ભજી, Crispy Onion Frittersક્રીસ્પી કાંદા નાં ભજીયા , મરાઠીમાં કુરકુરીત કાંદા ભજી નાં નામે પ્રખ્યાત છે . આ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે .. Manisha Sampat -
કાંદા ના ક્રિસ્પી ભજીયા(Onion Crispy Bhajiya Recipe in Gujarati)
ચોમાસા માં જ્યારે વરસાદ પડતો હોઈ ત્યારે આ ગરમ ગરમ ભજીયા ખાવાની મજ્જા પડે. ગઈ કાલે ખબર ના પડી ડિનર માટે શું બનવું તો આ ભજીયા બનાવી દીધા. અહી મે બટાકા ના ભજીયા પણ બનાવ્યા હતા.મજ્જા આવી ખાવાની.જ્યારે કોઈ મહેમાન અચાનક આવે ત્યારે પણ આ ભજીયા ફટાફટ બની જાય છે#goldenapron3Week 18#Besan Shreya Desai -
-
કાંદા પોહા
આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રનો ફેમસ નાસ્તો કાંદા પોહા જે મોર્નિંગ માં ચા સાથે લેવાય છે. મહારાષ્ટ્રના લગભગ દરેક ઘરમાં સવારે આ કાંદા પોહા નો નાસ્તો બનતો જ હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ breakfast રેસીપી કાંદા પોહા.#કાંદા પોહા#વેસ્ટ Nayana Pandya -
સેન્ડવીચ ઈડલી (Sandwich Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગી બહુ જ ફેમસ અને જ્યારે લાઇટ ડિનરનું મન થાય ત્યારે ટેસ્ટી તેમજ પચવામાં હલકા પ્રકારની વાનગી છે.#GA4#Week8# સ્ટીમ Rajni Sanghavi -
-
રોટલા નું શાક (rotlo nu saak recipe in Gujarati)
સૌરાષ્ટ્ર કાઠિયાવાડી સ્પેશલ દહીંમા વઘારેલો બાજરીનો રોટલો એટલે કે રોટલાને ગ્રેવીવાળું શાક.અથવા દહીં ની કરી.# સુપર શેફ.1# શાક#રેસિપી નં 21#માઇઇબુક#svI love cooking. Jyoti Shah -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadguj#Bhajiya#moonsoonspecial Mitixa Modi -
-
-
મસાલા મગ અને મઠ(masala mag and math recipe in Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત કરેલા મગ અને મઠ નું મસાલા વાળું શાક. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદની સિઝનમાં કઢી,ભાત અને ગડી ભાખરી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ અને મઠનું નું શાક.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13061083
ટિપ્પણીઓ