કાંદાના ભજિયા(Kanda Na Bhajiya Recipe In Gujarati)

Komal Khatwani @komal_1313
#ફટાફટ
#શુક્રવાર
#સુપરશેફ
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સમારેલી ડુંગળી લો.બેસન અને ચોખાના લોટ સિવાય ની બધી સામગ્રી ડુંગળીમાં મિક્સ કરી લો.
- 2
હવે તેલ ગરમ કરવા મુકો.થોડું થોડું કરીને બેસન અને ચોખાનો લોટ કાંદા ના મિશ્રણમાં ઉમેરો.જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું.ખીરુ તૈયાર થાય પછી ગરમ તેલમાં કાંદા ના ભજિયા તળી લો.
- 3
તૈયાર છે ગરમા ગરમ કાંદા ના ભજિયા.કેચપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#ATW1#TheChefStory કાંદા ભજીયા એ આમ તો બધે જ મળતા હોય છે પરંતુ મુંબઈ નું આ સ્ટ્રીટ ફૂડ છે અને તમે મુંબઈ જાવ અને આ કાંદા ભજીયા ના ખાધા તો તમે કઈ જ નથી ખાધું એવું લાગે કાંદા ભજીયા બનાવવામાં એકદમ સરળ અને ફટાફટ બની જાય છે કાંદા ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રંચી હોય છે વરસાદ માં તો ખાસ બનાવાય છે સાંજ ની ભૂખ માં આદુ ફુદીના વાળી ચા અને કાંદા ભજીયા મળી જાય તો મઝા પડી જાય hetal shah -
કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#ફટાફટહમણા વરસાદ ઘણો પડે છે તો વરસાદ માં આ ગરમાગરમ ક્રીસ્પી ભજીયા ખાવાની મજા પડી જાય. Sachi Sanket Naik -
કાંદા ના ભજીયા(kanda na bhajiya in Gujarati)
#ફ્રાઇડ રેસીપી#માઇઇબુક#પોસ્ટ ૨૩# વીકમિલ Twinkal Kalpesh Kabrawala -
-
બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
અચાનક મહેમાન આવ્યા ને ફટાફટ ગરમ નાસ્તો બનાવવો હતો, બટાકા ના પતીકાં વાળાં ભજીયા બનાવ્યા જે લીલા લસણને કોથમીર ની ચટણી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગ્યા Pinal Patel -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૮ચોમાસાની શરૂઆત થઈ જાય એટલે કાંદા ભજીયા ખાવાની મજા જ આવી જાય છે. મને કાંદાના કડક ભજીયા ખૂબ ભાવે છે Urmi Desai -
-
-
કાંદા ભજીયા(kanda na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ ૩ (મોનસુન સ્પેશલ ) #માઇઇબુક #પોસ્ટ 28 Dhara Raychura Vithlani -
ગ્રીન મસાલા ખીચુ (Green Masala Khichu Recipe In Gujarati)
#JWC1#cookpadindia#cookpadgujarati Ketki Dave -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In gujarati)
#મોમ કાંદાભજી નાનપણથી ખાતા આવ્યા, વરસાદ પડે એટલે તો ઘણા યાદ આવે ,વરસાદ ના સમય મા ભજીયા ખાવાની મઝા અલગ જ છે Nidhi Desai -
-
લીલી ડુંગળી અને કોર્નના ભજિયા (Lili Dungri Corn Bhajiya Recipe In Gujarati)
@recipe inspired by neeru thakkarjiસ્વીટ કોર્નનાં ભજિયા મસ્ત બને છે. તેમાં થોડો twist આપી leftover rice પણ ઉમેર્યા છે જેથી સોડા વિના જ ભજિયા એકદમ સોફટ અને ક્રિસ્પી બન્યા છે. Do try friends 💃 Dr. Pushpa Dixit -
કોથમીર ફુદીના ભજીયા(kothmir na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ 3#મોનસૂન સ્પેશિયલ Nehal D Pathak -
-
-
મીક્ષ વેજ સૂપ(Mix veg soup Recipe in Gujarati)
#GA4#week10વિટામિન C થી ભરપૂર ગરમા ગરમ સૂપ Bhavna C. Desai -
-
કેળા-મેથીના ભજીયા (kela methi na bhajiya recipe in gujarati)
આમ તો ભજીયા ઘણી વસ્તુના બનાવી શકાય. પરંતુ ગુજરાતી ના લગ્ન આ ભજીયા વગર સૂના લાગે.ને એમાંય વળી વરસાદી માહોલ તો ભજીયા ખાવામાં ચાર ચાંદ લગાવી દે. આજે વરસાદ માં મેં તો બનાવી દીધા.તમે ક્યારે બનાવશો?મારા ઘરમાં તો બધાનાં ફેવરીટ છે.ટ્રાય કરી જણાવજો. Payal Prit Naik -
-
-
કોર્ન પાલક ભજીયા (Corn Spinach Fritters Recipe In Gujarati)
#સુપરશેફ3#Cookpadindiaવરસાદની પહેલી હેલી આવે ને વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય. કાળઝાળ ગરમી પછી આવેલી ઠંડક ખૂબ સારી લાગે. ગરમ આદુંવાળી ચાની સાથે મરચાંના ભજિયાં ખાવાનું મન થઈ જાય.સાંજે નાસ્તામાં ગરમાગરમ ચાની સાથે ભજિયા ખાવા મળી જાય તો મજા પડી જાય. બટેટા અને કાંદાના ભજિયા તો તમે ઘણાં ખાધા હશે, હવે કોર્ન પાલકના ભજિયા ટ્રાય કરો. કોર્ન અને પાલક એમ પણ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી હોય છે. Komal Khatwani -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#FDS@Sangitમારી સહેલી સંગીતા જે મોમ્બાસા કૅન્યા રહેછે જે, ઈન્ડીયા આવે ત્યારે ઝટપટ ઘરમાં જ રહે લી સામગ્રી માંથી બનાવી શકાય એવો ગરમાગરમ નાસ્તો એટલે મિક્સ ભજીયા હુ એને ખવડાવું , Pinal Patel -
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadguj#Bhajiya#moonsoonspecial Mitixa Modi -
-
-
કોર્ન ભજિયા (Corn Bhajiya Recipe In Gujarati)
#કાંદાલસણઆમ તો આ ભજિયા માં કાંદા અને લસણ થી ટેસ્ટ સારો આવે છે.પણ આજે એના વગર પણ સારા બન્યા છે.કાંદા લસણ વગર ની વાનગી મૂકવાની છે એટલે મેં આજે કાંદા લસણ એડ નથી કર્યા. Komal Khatwani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569287
ટિપ્પણીઓ (15)