સિંધી કઢી(Sindhi kadhi recipe in gujarati)

#Goldenapron3 #Week 24
#kadhi
#માઇઇબુક #પોસ્ટ 16
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક તપેલી માં પાણી ગરમ કરો(અંદાજિત 500 ગ્રામ) પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી લો.
- 2
હવે ગેસ ચાલુ કરી એક કુકરમાં તેલ ગરમ કરી એમા મેથી દાણા, રાઈ, લીલા મરચા ના ટુકડા, તજ, મીઠા લીમડા ના પાન,હિંગ નાખવુ અને પછી તરત જ બેસન નાખવાનું અને શેકાવા દેવાનું જ્યાં સુધી એનો કલર ગુલાબી ન થાય ત્યાં સુધી ધીમા તાપે શેકવાનું. બેસન શેકાઈ જાય એટલે તેમાં તરત જ ગરમ કરેલું પાણી રેડી દેવાનું.
- 3
હવે તેમાં હળદર, મરચું, મીઠું ઉમેરીને પાણી ને ઉકળવા દો.
- 4
ત્યારબાદ તેમાં આદુ ની કતરણ, કોકમ ના ફૂલ અને બધા સમારેલા શાકભાજી ઉમેરીને મિક્સ કરી લો.
- 5
ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને ધીમા તાપે એક વહીસલ થવા દો. પછી ગેસ બંધ કરી દો.
- 6
હવે ગેસ ચાલુ કરી કઢી ને 5-7 મિનિટ ઉકળવા દો. અને કોથમીર ઉમેરીને ગેસ બંધ કરી લો. તૈયાર છે.. સિંધી કઢી જે ભાત સાથે ખાવાની મજા આવે..
Similar Recipes
-
-
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujકઢી નામ સાંભળતા જ આપણને દહીં માં ચણાનો લોટ ઉમેરીને તૈયાર કરેલ ઘોળ યાદ આવે. પરંતુ સિંધી કઢી માં દહીં કે છાશ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ કઢી બધા જ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેથી આ સિંધી કઢી એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે અને તે રાઈસ સાથે લેવાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
સિંધી વેજ કઢી
#દાળકઢીજયશ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સમક્ષ સિંધીઓ ની પારંપરિક કઢીની રેસિપી લઈને આવી છું આ સિંધી લોકોની પારંપરિક વેજ કઢી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને હું એની પારંપરિક રીત તમારી સાથે શેર કરવાની છું. આ કઢી ને ભાત સાથે ખાવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે Bhumi Premlani -
-
-
-
ફરાળી કઢી(farali kadhi in Gujarati)
#golden apron 3#week 24#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૫Komal Hindocha
-
સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
જેમ કે નામ સૂચવે છે તેમ આ એક સિંધી રેસીપી છે જે ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે કઢી દહીં અને બેસન નો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ સિંધી કઢી માં દહીંનો ઉપયોગ થતો નથી, ફક્ત બેસન અને શાકભાજી દ્વારા આ કઢી બનાવવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના શાકભાજી આ કઢી ને એક સરસ ફ્લેવર આપે છે. સિંધી કઢી એકદમ સરળ અને સ્વાદિષ્ટ ડીશ છે જે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સિંધી કઢી, આલુ ટુક અને પ્લેન રાઈસ નું કોમ્બિનેશન સિંધી લોકો નું પ્રિય ભોજન છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
-
સિંધી કઢી
આપણે ગુજરાતીઓ ખાવા ના કેટલા શોખીન એ કઈ નવી વાત નથી. આપણે દરેક પ્રાંત,રાજ્ય,દેશ ની વાનગી ખાવા અને બનાવાનો શોખ ધરાવીએ છીએ. સાથે એને આપડા સ્વાદ પ્રમાણે બનાવીએ છીએ. સિંધી કઢી, મારી પ્રિય છે તેને હું પરંપરાગત વિધિ કરતા થોડી જુદી રીતે બનાવું છું. Deepa Rupani -
-
-
પનીર ગ્રીલ સેન્ડવિચ (paneer grill sandwich in Gujarati)
#goldenapron3 # week 24(ગ્રીલ) #માઇઇબુક #પોસ્ટ 14 Dhara Raychura Vithlani -
-
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#મોમસિંધી વાનગીઓ માથી મારી મનપસંદ કઢી. હું નાની હતી ત્યારે મારા મમ્મી મારી ખાસ ડિમાન્ડ પર મારા માટે કઢી બનાવતાં. મનપસંદ ડિશ હોવાથી મે પણ આ કઢી બનાવતા શીખી લીધી. આ ડિશ ખાસ મારા મમ્મી ને ડેડિકેટ કરું છું ❤😊 Manisha Tanwani -
-
સીંગદાણાની કઢી (singdana kadhi recipe in Gujarati)
#goldenapron3#week24#kadhi#માઇઇબુક #પોસ્ટ19#સુપરશેફ1 Nilam Chotaliya -
-
સિંધી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeગુજરાતીઓ ખાવા ના બહુ જ શોખીન હોય છે એ વાત હવે સૌ કોઈ જાણે છે. આપણે દેશ- વિદેશ ની, પર પ્રાંત ની વાનગીઓ ને આપણા સ્વાદ પ્રમાણે બનાવા માં માહિર છીએ.આજે હું સિંધી કઢી લઈ ને આવી છું જેમાં મેં પરંપરાગત વિધિ કરતા થોડા ફેરફાર સાથે બનાવી છે. જે મને બહુ જ પ્રિય છે. Deepa Rupani -
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#goldenapron3#week24# kadhi#માઇઇબુક#પોસ્ટ૧૮ Sonal kotak
More Recipes
ટિપ્પણીઓ (10)