ઘટકો

  1. ૧વાટકો ચણાનો લોટ
  2. ૧ઝુડી પાલક
  3. ૧/૨વાટકી ચોખા નો લોટ
  4. ૧ચમચી મરચું પાઉડર
  5. ૧ચમચી ધાણાજીરૂ પાઉડર
  6. ૧/૨ચમચી હળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ચપટીમીઠા સોડા
  9. પાણી
  10. તેલ તળવા માટે
  11. ૧/૨ચમચી અજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકને ધોઇ ને તેની ડાડલી કાઢી લો. પછી એક બાઉલ મા ચણાનો લોટ લો તેમા ચોખા નો લોટ ઉમેરો પછી તેમાં મરચુ પાઉડર, ધાણાજીરૂ પાઉડર, હળદર પાઉડર મીઠું સ્વાદમુજબ, હીગ, અજમો ચપટી સોડા બધુ ઉમેરો.

  2. 2

    પછી પાણી નાખી ને ઘટ ખીરું તૈયાર કરો. ત્યારબાદ ખીરું તૈયાર થઈ જાય એટલે તેમાં પાલક ના પાન ને બોળી ને ગરમ તેલ મા ધીમા તાપે ગોલ્ડન થાય ત્યા સુધી તળી લો.

  3. 3

    તો ત્યાર છે આપણા પાલક ના ભજીયા એકદમ સરળ અને હેલ્થ માટે પણ સારા એવા પાલક ના ભજીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Dipali Kotak
Dipali Kotak @cook_23922517
પર

Similar Recipes