રસાવાળી ફોતરાં વાલી મગની દાળ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ૩ સીટી માં કૂક કરો દાળ બાફી લીધા પછી દાળ નું પાણી રાખી મુકો... હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી દો પછી લીમડો, સૂકા મરચાં, નાખી દો પછી સમારેલા ટામેટા, લીલાં મરચાં નાખીને ચડવા દો પછી ટામેટા માં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો નાખીને બરાબર હલાવો અને ચડવા દો પછી તેમાં દાળ નાખો ગરમ મસાલો કસુરી મેથી નાખી ને ચડવા દો છેલ્લે લીંબુ નો રસ નાખી ને રાઈસ જોડે ગરમ ગરમ જ સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મગની દાળ ની પોટલી(કચોરી)(mag ni dal ni kachori in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ#માઇઇબુક 10#પોસ્ટ 10 Deepika chokshi -
-
-
-
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
ભાત સોજીના મિક્સ વેજીટેબલ મીની ઉત્તપમ (Rice Semolina Mix Uttapam Recipe In Gujarati)
#GA4#Week1#post1#uttapam Bindiya Shah -
-
-
-
-
-
-
મગની દાળની ઈડલી(Moong Dal Idli Recipe in Gujarati)
#GA4#Week7#post2#breakfastપ્રોટીન થી ભરપુર એવી મગની ફોતરાં વાળી દાળની પૌષ્ટિક ઈડલી Bhavna Odedra -
મિક્સ દાળ કાંદા ટિક્કી (Mix Dal Kanda Tikki recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ 30 Payal Mehta -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઅનેકવિધ જાતની દાળ બનતી હોય છે. દરેક પ્રકારની અલગ અલગ દાળની રેસિપી નો આપણે આપણા રસોડામાં સમાવેશ કરવો જ જોઈએ. એમાં સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી એ મગની દાળ છે .મગની દાળને પણ બીજી બધી દાળની જેમ જ બનાવતી હોય છે. Neeru Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13069700
ટિપ્પણીઓ (2)