પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1જુડી પાલક ના પાન
  2. 1 કપચણા નો લોટ
  3. 1/2 કપચોખા નો લોટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 ચમચીઅજમા
  6. 1 ચમચીચીલી ફ્લેકસ
  7. ચપટીસોડા
  8. તળવા માટે તેલ
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પાલક ના પાન ઘોઈ ને કોરા કરી લો બાઉલ મા ચણાનો લોટ ચોખા નો લોટ મીઠું સ્વાદ મુજબ અજમા ચીલી ફ્લેકસ ઉમેરો બરાબર મિક્સ કરો હવે પાણી ઉમેરો બરાબર હલાવી ભજીયા નુ ખીરુ બનાવી લો હવે તેમા ખારો ઉમેરો બરાબર હલાવી લો ગેસ પર તેલ ગરમ મૂકો પાલક ના પાન ને ખીરા મા ડીપ કરી ગરમ તેલ મા તળી લો તૈયાર છે ટેસ્ટી અને ક્રિસ્પી પાલક ના ભજીયા

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes