રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો પાલક ને ધોઇ ને તેની ડાડલી કાઢી લો. પછી તેને મિક્સરમાં લીલા મરચા નાખી પીસી લો.
- 2
પછી એક કથરોટ મા ચોખાનો લોટ, ચણા નો લોટ લો. તેમા સ્વાદ મુજબ મીઠુ, જીરું, મલાઈ, ૧ચમચી તેલનુ મોણ નાખી મિકસ કરો. પછી તેમાં પાલક ની પેસ્ટ ઉમેરો ને જરૂર પડે તો પાણી ઉમેરી ને કણક ત્યાર કરો.
- 3
કણક ત્યાર થય જ્યાં એટલે ચકરી ના મશીન દ્વારા ચકરી પાડી લો. ને પછી ગરમ તેલમાં ચકરી ને નાખી ને ધીમા તાપે જ્યાં સુધી ગોલ્ડન ના થાય ત્યાં સુધી તળી લો.
- 4
તો ત્યાર છે આપણી પ્રોટીન થી ભરપુર એવી પાલક ચકરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક ની ચકરી
#લીલીI'm Popeye the sailor man.I'm Popeye the sailor man.I'm strong to the finich, cause I eats me spinach.I'm Popeye the sailor man.આપણે બધાએ નાના હોઈશું ત્યારે પોપઆઈ ધ સેલર મેન કાર્ટૂન જોયું જ હશે જેમાં પોપઆઈ નામનો કાર્ટૂન કેરેક્ટર પાલક ખાઈને બ્લુટો જેવા દુશ્મનોને મારતો હતો અને પોતાની ગર્લફ્રેન્ડ ઓલિવને ઈમ્પ્રેસ કરતો હતો. આ કાર્ટૂન એક સુંદર સંદેશ આપે છે તેને જોઈને બાળકો ખુશ થઈને પાલક ખાવા માટે પ્રેરાય છે. તો આજે આપણે પાલકનાં ફાયદા તથા તેમાંથી બનતી રેસિપી વિશે જાણીશું.લીલી પાલકની ભાજીમાં ઘણું બધું ફોલેટ રહેલું છે જે લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે. જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન A, વિટામીન K સારા પ્રમાણમાં છે. તેમાંથી શરીરને પૂરતા પ્રમાણમાં જરૂરી પોષકતત્વો મળી રહે છે. તેમાં માઈલ્ડ ફ્લેવર હોવાથી વિવિધ પ્રકારનાં ફળો અને શાક સાથે સહેલાઇથી મિક્સ કે સ્મૂધીમાં બ્લેન્ડ કરી શકાય છે. આ અત્યંત ગુણકારી પાલકમાંથી ઘણીબધી વાનગીઓ બનાવી શકાય છે. લીલી કોન્ટેસ્ટમાં આપણે પાલકમાંથી બનતા વટાણા, પાલક કોથમીર વડાની રેસિપી જાણી અને તેમાં આપ સર્વે મેમ્બર્સનો અદભૂત પ્રતિસાદ મળ્યો તેથી આજે હું ફરીથી બાળકો માટે પાલકમાંથી બનતા કોરા નાસ્તાની રેસિપી લઈને આવ્યો છું, આશા રાખું છું આ પણ આપ સર્વેને ગમશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
પાલક ફુદીના ગાર્લિક ચકરી
#RB20આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઅમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને બાળકોને હું નાસ્તામાં પણ આપું છું. Falguni Shah -
અવધી ગોબી કાથી રોલ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ નો અંતિમ રાઉન્ડમાં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.આ રેસીપી નો ઉપયોગ કરી મેં કાથી રોલ બનાવ્યા છે.મે આમાં ઘઉ ના લોટ માંથી રોટલી બનાવી ફ્લાવર નું સ્ટફિંગ તૈયાર કરી ચીઝ નાખી કાથી રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
ઢોકળી નુ શાક (કાઠીયાવાડ ફેમસ ઢોકળી નુ શાક)(dhoklai nu saak in Gu
#માઇઇબુક#પોસ્ટ ૫#વિકમીલ૧#પોસ્ટ ૨ Dipali Kotak -
મીઠી પૂરી(mithi puri recipe in gujarati)
#સાતમરેસીપી # પોસ્ટ૬ આ પૂરી બાળકો ને ભાવતી વાનગી છે મીઠી હોય તો બાળકો ને ભાવે Smita Barot -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
-
-
તુરીયા પાત્રા નું શાક (Turia Patra Sabji Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૬#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
-
-
માલાબાર પરોઠા વીથ મિક્સ વેજ કરી
#સાઉથકેરલા રાજ્ય માં માલાબાર પરોઠા ફીશ કરી,ચીકન કરી સાથે વધુ પ્રમાણમાં ખવાય છે.પરંતુ ઘણા મિક્સ વેજીટેબલ કરી સાથે અથવા કડલા કરી સાથે પણ ખાય છે.અને સાથે કોકોનટ નો ઉપયોગ કરી બનાવે છે.માલાબાર પરોઠા મેંદા ના લોટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Bhumika Parmar -
વેજ હાડવો (Veg Handvo Recipe in Gujarati)
હાડવો તો આપડે ખાતાજ હોઈયે આજે મે અલગ સ્ટાઈલ થી હાડવા ને પ્રેજેન્ટ કયરુ છે. Prachi Gaglani -
-
-
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12792195
ટિપ્પણીઓ