ફુદીનાની ચટણી(phudina chutney in Gujarati)

Pushpa Chudasama
Pushpa Chudasama @cook_20813732

#goldenapron 3#week23

ફુદીનાની ચટણી(phudina chutney in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron 3#week23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1જૂડી ફુદીનો
  2. 1 વાટકીકોથમીર
  3. નાનો ટુકડો આદુ
  4. 1લીંબુ
  5. મીઠું
  6. લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફુદીનો કોથમીર અને પાણીમાં ધોઈ અને ઝીણા સમારી લેવા મરચા ને પણ ધોઈ અને ઝીણી કટકી કરી લેવી આદુને પણ ધોઈ અને ઝીણી કટકી કરી લેવી

  2. 2

    હવે એક મિક્સર જાન ની અંદર આ બધું નાખો પછી તેમા સ્વાદઅનુસાર મીઠું અને લીંબુ નીચોવો

  3. 3

    પછી તેને મિક્સર ચાલી અંદર ક્રશ કરી લો તૈયાર છે આપણી વિના ની ચટણી અને એક બાઉલમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pushpa Chudasama
Pushpa Chudasama @cook_20813732
પર

ટિપ્પણીઓ

Similar Recipes