ચટણી (chutney recipe in gujarati)

Shah Leela @Shah_Leela
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ ફુદીનો અને લીલા ધાણા સાફ કરી લો
- 2
પછી મીઠા લીમડાના પાન ધોઈલો પછી ત્રણ એક સાથે ધોઈ લો
- 3
પછી એક મિક્ષર જાર લો તેમા બધી સામગ્રી મિક્સ કરો
- 4
તેમા મીઠુ,,લીંબુ અને અદરક નાખી ને થોડુ ઠંડુ પાણી નાખો બધી સામગ્રી મિક્સ કરીને
- 5
મિક્ષર મા પીસી લેવાની જરૂર પડે એટલુ પાણી નાખવુ ફુદીનો ચટણી રેડી
- 6
આ ચટણી બધા ચાલે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mins (ઈન્સ્ટન્ટ ચટણી) Sneha Patel -
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4લીમડા ની ચટણી મે પહેલી વખત બનાવી છે પણ મે વિચાર્યું હતું તેના કરતાં વધારે મસ્ત બની છે.તમે પણ બનાવજો Deepika Jagetiya -
-
-
ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mints (ઈન્સ્ટન્ટ રેસિપીઝ) Sneha Patel -
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
ફુદીના ની ચટણી(mint Chutney recipe in Gujarati)
ચોમાસા માં આપણી પાચન ક્રિયા મંદ પડે છે, તો એના માટે ફુદીનો બહુ સારો....અને મને તો ફુદીનો બહુ જ ભાવે...હું કોની પાસે થી શીખી એ યાદ નથી પણ હું વરસો થી આ ચટણી બનાવું છું... Sonal Karia -
-
-
મીઠા લીમડા ની ચટણી (curry limbdo chutnay recipe in gujarati)
#સાઉથ #cookpadIndia#cookpadgujrati આપણે મીઠા લીમડા નો ઉપયોગ મોટા ભાગે વધાર માં કરતા હોય એ છીએ.મીઠા લીમડા માં સારા એવા પ્રમાણમાં aentiaoxident ,અને વિટામિન રહેલા છે જે આપણી રોગપ્રિકારકશક્તિ ને વધારે છે. મે અહી દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશમાં બનતી મીઠા લીમડા ની ચટણી બનાવી છે જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી પાણીપુરી ના પાણી બનાવવા અને ચોરાફળી જોડે ચટણી ખાવા માં ઉપયોગી છે. Richa Shahpatel -
-
ચટણી(chutney recipe in gujarati)
#MW3#ભજીયાની_ચટણીપોસ્ટ - 6 આપણે સૌ પરવળ નું શાક બનાવીયે ત્યારે તેની છાલ કાઢી નાંખીએ છીએ પરંતુ તેની છાલમાં ભરપૂર હિમોગ્લોબીન હોય છે...આપણે તેની છાલ અને બીજી સામગ્રી વડે ભજીયા સાથેની ચટણી બનાવીશું.... Sudha Banjara Vasani -
-
-
પ્રોટીન ચટણી (Protein Chutney Recipe In Gujarati)
#RCકોથમીર ખુબ જ ગુણકારી હોય છે, તો એની દાંડી ને ફ્રેન્કી તો ના જ દેવાય ને!!તો મે દાંડી, શીંગદાણા, દાળીયા સાથે મિક્સ કરી ને ચટણી બનાવી છે,બંને પ્રોટીન ના વિકલ્પ એટલે જ આ ચટણી ને પ્રોટીન ચટણી એવું નામ આપ્યું છે. Bhavisha Hirapara -
સૂકી લીલી ચટણી(Dry Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4#ચટણીઅમારા ઘર બહાર પોટલી લઈને આવતા ભેળવાળા ભૈયાજીની સૂકી ભેળ તો અમારાં વિસ્તારમાં બધાં ની ફેવરેટ છે.. લોકડાઉનમાં તેઓ આવતાં ન હતાં એટલે બાળકોની ફરમાઈશ પર મેં ભૈયાજી જેવી સૂકી ચટણી બનાવી જે મારાં ઘરનાંને તો ભાવી જ પણ પાડોશી પણ ડબ્બો ભરી ને લઈ ગયાં. Harsha Valia Karvat -
લીલી ચટણી(Green Chutney recipe in gujarati)
મિત્રો લંચ હોય કે ડીનર કે પછી હોય બ્રેકફાસ્ટ, લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર ફુદીનાની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા ચાર ચાંદ લાગી જાય.Apeksha Shah(Jain Recipes)
-
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4 #Week4"ચટણી"- આ ત્રણ અક્ષર નું નામ...!કદી વિચાર્યું છે કોઈએ... કે જો,'ચટણી' જેવું કશું હોત જ નય તો..., તો શું થાત...?ફાફડા, વણેલા ગાંઠીયા, ખમણ, ઈડલી, ઈદડા, ઢોકળા, દાબેલી, સેન્ડવીચ, દાળવડા, બટાકાવડા, પાત્રા, વગેરે ખાવાની એટલી મજા આવતે....?અરે મજાની વાતજ જવા દો... 'ચટણી' વગર દહીંવડા, ભેળ, ચાટ, રાજ કચોરી, સેવપુરી, રગડા પેટીસ, રગડાસમોસા... વગેરે ડીશ ની ઉત્પત્તીજ ના થય હોત....!ઘણા શહેરો અને ગામોમાં ખાણી પીણી નો વેપાર કરતા વેપારીઓતેની મૂળ વાનગી ના કારણે નહીં....પરંતુ તેની ચટણી ના કારણે વધારે ફેમસ હોય છે.વેપારી નો માલ તેની ચટણી ના લીધે ચપોચપ ઉપડતો હોય છે.આવા વેપારીઓ તેની ચટણી બનાવાની રીત એકદમ ખાનગી રાખતા હોય છે,જેથી સામે બીજો કોઈ હરીફ ના ઊભો થાય.....અવાર નવાર આપણે પણ કંઈક નાસ્તો લેવા ગયા હોઈત્યાં દુકાનદાર ને પેક કરાવતી વખતે એવું જરૂર કહ્યુ હશે...કે જરાક ચટણી વધારે બાંધજે.ને એમાં પણ સારો વ્યક્તિ કે આપણો ઓળખીતો દુકાનદાર હોય તોએ થોડી વધારે ચટણી આપશે પણ ખરો,જ્યારે અમુક દુકાનદાર તેના માપ થી વધારે જરા પણ વધારે નય આપે....મેં પોતે કેટલાયને દુકાનદાર જોડે ચટણી માટે રકજક કરતા જોયા છે.ચટણી ની વાત કરીયે તો એમાં અનેક રંગો તેમજ સ્વાદ ની વિવિધતા વાનગી પ્રમાણે અને સ્થળ પ્રમાણે જોવા મળે છે....પણ જો સૌથી વધુ ખવાતી ચટણી ની વાત કરીયે તો ચટણીનો લીલો રંગ,"ચટણી" નામ લેતાની સાથેજ તરત આંખે ઉડીને આવે.આજે આપણે એવીજ એક ચટણી બનાવતા શીખીશું કે જેને... ફાફડા, ખમણ, વણેલા ગાંઠિયા, ઈડલી, ઈદડા, ઢોકળા, ભજીયા, દરેક પ્રકારના વડા, પેટીસ, સમોસા, વેફર, થેપલા, ભાખરી, રોટલી, પરોઠા વગેરે.... અનેક આઈટમ જોડે ખાય શકાય. NIRAV CHOTALIA -
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
ઈડલી-સાંભાર હોય કે પછી ઢોસા-ઉત્તપમ, નારિયેળચટણી વિના કોઈપણ સાઉથ ઈન્ડિયન ડિશ અધૂરી છે. જો આ ચટણી ટેસ્ટી બને તો સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવાની મજા ડબલ થઈ જાય છે. કોકોનટ ચટણી બધા ઘણી અલગ અલગ રીતે બનાવે છે.અહીં મેં નારિયેળના છીણનો ઉપયોગ કર્યો છે તેનાથી ચટણી સરળતાથી ઓછા સમયમાં બની જાય છે.#coconutchutney#southindianfood#chutney#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
ઇડલી સંભાર કે ઢોંસા સાથે આ ચટણી અચૂક બનતી હોય છે. મારી ચટણી અલગ હોઈ છે. હું તેને બો તીખી બનાવતી નથી, સ્વાદ ને બલેન્સ કરવા માટે. હું આ ચટણી વઘારતી નથી. Nilam patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13624341
ટિપ્પણીઓ