મોરી સેવ(sev in Gujarati)

Nisha Desai
Nisha Desai @cook_24570892
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાડકીબેસન
  2. ૧ ચમચીહળદર
  3. મીઠું સ્વાદ મુજબ
  4. તેલ તડવા માટે
  5. વાડકીપાણી અડધી
  6. સેવ પાડવાનો સંચો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટો વાટકો લઈ એમા તેલ અને પાણી સરખા માપ માં લઈ મીક્ષ કરી લો હવે એમા મીઠું અને હળદર ઉમેરો

  2. 2

    હવે થોડુ થોડું બેસન ઉમેરો અને થોડો કઠણ લોટ બાંધી લો પછી લોટ ને સંચા મા ભરી સેવ પાડી લો.શરૂઆત માં ગેસ ધીમો રાખવો

  3. 3

    આ રીતે સેવ તૈયાર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Desai
Nisha Desai @cook_24570892
પર

Similar Recipes