રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ  2-3 વ્યકિત માટે
  1. 500 ગ્રામચણાનો લોટ
  2. 2-3 ચમચીમીઠુ
  3. 3-4 ચમચીલાલ મરચુ પાવડર જરૂર મુજબ
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીહીંગ
  6. તેલ સેવ તળવા માટે
  7. 1ઊંડુ લોયુ
  8. 1સેવ પાડવા માટે સંચો,જીણી જાણી
  9. પાણી જરૂર મુજબ
  10. સંચળ પાવડર ઓફસનલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટ ને ચાણી તેમા ઉપર નો મસાલો,પાણી નાખી લોટ બાંધો

  2. 2

    હવે ગેસ પર લોયુ મુકી તેમા તેલ ગરમ કરવા મુકો સંચા મા તેલ લગાવી લોટ નાખી સંચો બંધ કરી લો

  3. 3

    ગરમ તેલ મા સંચા થી સેવ પાડો સેવ ને બને બાજુ તળી ને કાઢી લો તૈયાર છે તીખી સેવ ગાઢીયા આ સેવગાઢીયા ને ચા સાથે,સેવમમરા,સેવ,ટમેટા નુ શાક વગેરે સાથે સવ કરી સકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes