કેસર સંદેશ

Rakhi Golchha Baid
Rakhi Golchha Baid @cook_24591278

#માઇઇબુક
રેસીપી ન.6

કેસર સંદેશ

#માઇઇબુક
રેસીપી ન.6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 લિટરદૂધ
  2. 1/2લીંબુ
  3. 2 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  4. 10-15કેસર ના તાંતણા
  5. બદામ પિસ્તા ની કતરણ
  6. 1/2ટીસપૂનએલચી નો ભુકો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દૂધ ને એક વાસણ માં ઉકળવા મુકીશું એક ઉભરો આવ્યા પછી એ માં લીંબુ નો રસ ઉમેરી ને સતત હલાવતા રહેવાનો જે થઈ દૂધ સરસ ફાટી જાય દૂધ ફાટી જાય પછી આને સરસ પાતળા કાપડ થી ગાળી ને 10-15મીનટ સુધી લટકતો રાખી ને આખો પાણી નિતારી દેવાનો છે

  2. 2

    સાવ કોરો થયા બાદ આ પનીર ને સરસ મસળી લેવાના પછી ખાંડ નાખી ને પાછુ મસળવા નો છે એ માં કેસર અને અલીચી નો ભુકો નાખી ને સરસ ચીકણો થાય એટલો મિક્સ કરવાના છે પછી 10 મીન ફ્રિજ માં મુકવાનો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rakhi Golchha Baid
Rakhi Golchha Baid @cook_24591278
પર

ટિપ્પણીઓ

Similar Recipes