રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા મા મીઠું, આદુ લસણની પેસ્ટ, ઘાણાજીર આમચુર, ખાંડ,ગરમ મસાલો, કોથમીર આ બઘુ મિકસ કરી ગોળા વાળવા ને ચણા ના લોટ મા ડીપ કરી તળી લેવાના
- 2
2 = ડુંગળી, મેથી, મા બઘા મસાલા નાખી જરૂર મુજબ ચણા નો લોટ નાખી તળી લેવાના
- 3
ચણા ના લોટ મા મીઠું, અજમો, હળદર,ઉમેરી ખીરુ તૈયાર કરી તેમા બટાકા ની સ્લાઈસ ને ડુબાડી તળી લેવાના
- 4
મરચાં ને વચ્ચે થી કાપી ચણાના લોટ મા,હળદર, ઘાણાજીરુ, મીઠું ઉમેરી, મરચા ને, લોટ મા ડુબાડી તળી લેવાના
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજકોટ નુ પ્રખ્યાત તાવો ચાપડી(tavo and chapdi in Gujarati)
#માઈઈબુક#સુપરશેફ 1#પોસ્ટ =6 Guddu Prajapati -
-
જેતપુર ના ઘુઘરા(ghughra recipe in Gujarati)
#માઈઈબુક#સુપરશેફ ચેલેન્જવીક=૨ફોમ ફ્લોસૅ/લોટપોસ્ટ-૭ Daksha Vikani -
-
-
મીકસ ભજીયા(Mix Bhajiya Recipe In Gujarati)
# વેસ્ટ# ગુજરાત કાઠીયાવાડચોમાસા ની સીઝન માં વરસાદ ચાલુ હોય ત્યારે દરેક ગુજરાતી ના ઘરમાં ભજીયા બનતા હોય ત્યારે હુ પણ તમારી સાથે ગરમા ગરમ મીક્સ ભજીયા ની રેસીપી તમારી સાથે શેર કરૂ છું Prafulla Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
અળદનુ શાક (khata adad nu saak recipe in Gujarati)
#સુપરશેફ 1#માઇઇબુક#પોસ્ટ 8#goldanapron3#week 25 Uma Lakhani -
કાંદા ભજીયા(kanda na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ ૩ (મોનસુન સ્પેશલ ) #માઇઇબુક #પોસ્ટ 28 Dhara Raychura Vithlani -
-
-
-
-
મીકસ વેજીટેબલ શાહી બીરીયાની (Mix vegetables shahi biryani)
#વિકમીલ૧#માઇઇબુકપોસ્ટ 8#સ્પાઈસી Bijal Samani -
રોટલી ના ભજીયા (Rotli Bhjaiya Recipe In Gujarati)
#weekendrecipeમસ્ત સીઝન નો પહેલો વરસાદ...એની મજ્જા કંઈક અલગ જ હોય છે.. અને તેમાંય અમારે કચ્છ માં સવિશેષ... 😊તો થયું ચાલો ભજીયા વગર અધૂરું ન લાગે.. તો રોટલી થોડી હતી તો એના પકોડા બનાવ્યા.. 😍 ( લાઈટ ન હતી એટલે અંધારા માં બનાવ્યા હતાં 😄 કેન્ડલ લાઈટ ડિનર થઇ ગયું!! 🌧️ ) Noopur Alok Vaishnav -
મલાઈ કોફતા(malai kofta recipe in Gujarati (
#જુલાઈ#સુપરશેફ 1#માઇઇબુક#માઇપોસ્ટ૧ Aanal’ kitchen (by Aanal Thakkar) -
વણેલા ગાંઠિયા વીથ ગ્રીન ચટણી(vanela gathiya recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ ૪#પોસ્ટ -૨૫ Daksha Vikani -
-
-
સેન્ડવીચ પોકેટ પરોઠા (Sandwich Pocket Paratha Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #paratha #sandwichpocketparatha #sandwich #healthy #potato #greenpeace #breakfast #XS Bela Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13079191
ટિપ્પણીઓ