રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાત થી આઠ કલાક પહેલા ચણા પલાળી રાખવા.પછી કુક્કર માં ચણા ને બાફવા, મીઠું, હળદળ ઉમેરવું.
- 2
હવે ગ્રેવી માટે ડુંગરી અને ટામેટા ની અલગ અલગ પેસ્ટ બનાવો.
- 3
હવે કઢાઈ માં ઘી અથવા તેલ ગરમ કરો.તેમાં ડુંગરી ની પેસ્ટ ઉમેરો અને સાંતળો.પછી તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ ઉમેરો અને હલાવો.
- 4
હવે તેમાં તેલ છૂટું પડે એટલે બધા મસાલા ઉમેરી અને મિક્સ કરો.
- 5
પછી તેમાં ટામેટા પ્યુરી ઉમેરી અને હલાવો. બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં ચણા ઉમેરો અને મિક્સ કરો.
- 6
હવે મિક્સ થઇ જાય એટલે તેમાં બાફેલા ચણા વાળું પાણી ઉમેરો અને મિક્સ કરો.
- 7
હવે તેમાં દહીં ઉમેરો અને મિક્સ કરો. પછી તેમાં હાથે થી મસળેલી કસૂરી મેથી ઉમેરો અને મિક્સ કરો.
- 8
હવે બરોબર હલાવો અને એકરસ થાય એટલે ગરમ મસાલા ઉમેરો અને મિક્સ કરો. કોથમીર સાથે ગાર્નિશિંગ કરી અને ગરમ ગરમ સર્વ કરો. આભાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી કટોરી ચાટ
ઈડલીતો આપણે ખાતા જ હોઈશું,પણ તેમાં ફયુઝન કરી ચાટ ના ફોમૅમાં ખાવ બહુંંજ ટેસ્ટી લાગશે.#સાઉથઇન્ડીયન Rajni Sanghavi -
-
-
-
-
દહીં વાળું ભરેલા ભીંડા નુ શાક (dahi valu bhinda nu saak in Gujarati)
#સુપરસૈફ1#વીક1 #શાક&કરીશ #માઇઇબુક#પોસ્ટ 8 milan bhatt -
-
ચના મેથી નુ અથાણું
#ઇબુક૧#૩ આપણા ગુજરાતી ઓ નુ ભોજન અથાણાં વગર અધુરું છે .અથાણાં એ શાક ની ગરજ સારે એટલે કે અથાણાં હોય એટલે કયારેક શાક વગર પણ ચાલી જાય. ગુજરાતી ગ્રુહીણી ઓને અથાણાં બાર મહિના સાચવવા ની જાળવણી ની કળા વારસા મા મળી છે.રેસિપી જોઈ લઈએ. Nilam Piyush Hariyani -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
મસાલા ખીચડી અને કઢી
#ડિનર. ખીચડી ને હમણાં હમણાં આપણો રાષ્ટ્રીય ખોરાક જાહેર કરવામાં આવ્યો છે તો ખીચડી સાથે કઢી ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ. 90 % લોકો ડિનર મા જ બનાવતા હોયછે.lina vasant
-
-
જેતપુર ના ઘુઘરા(ghughra recipe in Gujarati)
#માઈઈબુક#સુપરશેફ ચેલેન્જવીક=૨ફોમ ફ્લોસૅ/લોટપોસ્ટ-૭ Daksha Vikani -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ