રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ની છાલ કાઢી નાખો અને તેને બરોબર મસળી લો.
- 2
પછી તેમાં મીઠું, ચણા નો લોટ, લીલું મરચું, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, ગરમ મસાલા, કોથમીર ઉમેરો.
- 3
હવે આ બટાકા ના મિશ્રણ અને બાકી બધા મસાલા ને બરોબર મિક્સ કરી અને માવો બનાવી લો.
- 4
હવે આ મિશ્રણ માંથી ટીકી ઓ બનાવો.
- 5
હવે કઢાઈ માં તળવા માટે તેલ ઉમેરો અને ગરમ કરો.
- 6
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ટીકીઓ નાખી અને ડીપ ફ્રાય કરો.
- 7
ટીકી તળાય જાય અને બ્રાઉન અને કડક લાગે એટલે બહાર કાઢી ડીશ માં લઇ લો.
- 8
ગરમ ગરમ કટલેસ સોસ સાથે સર્વ કરો અને ટેસ્ટ નો આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો
#EB#Week12 ડ્રેગન પોટેટો એ એક ઇન્ડો ચાઈનીઝ ડીશ છે તે બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે.નાના મોટા સૌ ને ચાઈનીઝ ભાવે અને ડ્રેગન પોટેટો ફટાફટ બની જાય છે.ટેસ્ટ માં ટેંગી અને સ્પાઈસી હોય છે. Alpa Pandya -
-
-
મટર પનીર કટલેસ
#goldenapron3#Week 2ની પઝલ નાં ધટકોમાં મેં મટર અને પનીર નો ઉપયોગ કરીને મટર પનીર કટલેસ બનાવી છે. જે ખુબ જ હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર છે. પ્રોટીન થી ભરપૂર કટલેસ બનાવવા માટે મેં અહિયાં રાજમા નો પણ ઉપયોગ કર્યો છે. Dipmala Mehta -
-
-
-
-
ધુધની (Ghughni)
#ઇસ્ટપરંપરાગત પૂર્વીય ભારતીય શૈલી માં, ગ્રેવી મા બનાવેલ, કાળા ચણા/ દેશી ચણા , અથવા સફેદ વટાણા નું સાંજનો નાસ્તો.મમરા અથવા પુરી અથવા ધુસ્કા સાથે પીરસવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
ચિઝી આલુ મટર ઓપન સેન્ડવિચ (Open sendwitch in gujrati)
#ડિનર હાલ લોકડાઉન માં બ્રેડ અને ચીઝ મળવી મુશ્કેલ.. પણ અહીં એક શોપ માં મને મળી ગઈ.. અને મારી દીકરી નું કામ થઈ ગયું.. આ સેન્ડવિચ બનાવવા માં એકદમ સરળ અને ટેસ્ટી છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
પોટેટો સ્માઈલી
#goldenapron3#week7#પોટેટો હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પોટેટો સ્માઈલી.જે નાસ્તા માટે કે નાના છોકરાઓને ટિફિન માં દઈ શકાય. જે ક્રિસ્પી અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
પોટેટો સ્ટફ ઈડલી
#નાસ્તોઈડલી એ ઉત્તમ બ્રેકફાસ્ટ છે જ પણ એમાં પોટેટો નું સ્ટફ કરી ટ્વિસ્ટ આપ્યું છે. Asmita Desai -
-
દેશી ચણા નું શાક
ખૂબ જ હેલ્થી શાક જે અમારા ઘર માં વર્ષો થી શુક્રવારે બનતું હોય છે. Bina Samir Telivala -
ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
#વિકમીલ૧#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ 3 Payal Mehta -
પોટેટો ચીઝ હાટૅ
#લવ હેલો ફ્રેન્ડ્સ વેલેન્ટાઇન ડે કોન્ટેસ નો આજે છેલ્લો દિવસ છે તો હું લઈને આવી પોટેટો ચીઝ હાર્ટ.જે મારા હસબન્ડ ખૂબ જ પસંદ આવ્યું. તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11694271
ટિપ્પણીઓ (5)