ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 minit
3 vyakti
  1. ગલકા
  2. નાનું બ ટે ટુ
  3. કાંદા
  4. રીંગણ
  5. ૧/૨ વાટકીસીંગદાણા
  6. મુઠ્ઠી ચણા દાળ
  7. મુઠ્ઠી તુવેર દાળ
  8. ૧ વાટકીચોખા મગ ની દાળ
  9. લવિંગ
  10. તજ
  11. ૧ ચમચીરાઈ
  12. ૧ ચમચીજીરૂ
  13. ચપટીહિંગ
  14. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  15. ૧ ચમચીહળદર પાઉડર
  16. ૧/૨ ચમચીગરમ મસાલ
  17. કળી પત્તી
  18. લીમડી
  19. લસણ ની કટકી
  20. વઘાર માટે
  21. ૨ ચમચીઘી
  22. ૨ ચમચીતેલ
  23. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

40 minit
  1. 1

    બધી વસ્તુ સમારીને ધોઈ રેડી રાખવી.

  2. 2

    એક કુકર મા તેલ ઘી મૂકી તેમાં રાઈ જીરું હિંગ લવિંગ તજ મૂકી ૧ મિનિટ સતડી,લસણ કટકી,લીમડી નાખવી.

  3. 3

    ત્યાર બાદ કાંદા નાખવા ૨ મિનિટ પછી તેમાં ગલકા બટાકા રીંગણ શીંગ દાણા નાખી લાલ મરચું પાઉડર,હળદર મીઠું નાખવું.સરખું મિક્ષ કરવું.

  4. 4

    ૫ મિનિટ બાદ તેમાં પાણી નાખવું.હવે તેમાં ખીચડી,દાળ નાખવી.

  5. 5

    કુકર બંધ કરી ૪ થી ૫ સીટી કરવી.થોડી વાર બાદ કુકર ખોલવું.અને મસ્ત ગલકા ની ખીચડી રેડી.ઉપરથી માખણ નાખી પાપડ જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

Similar Recipes