આદું- ફુદીના ની ચા (Ginger Mint Tea Recipe in Gujarati)

Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344

આદું- ફુદીના ની ચા (Ginger Mint Tea Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂધ
  2. 1/2 ચમચીખાંડ
  3. 1/3 ચમચીચા પત્તી
  4. 7-8પત્તા ફુદીના
  5. 1 ઇંચઆદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ થોડું પાણી મૂકી તેમાં ચય પત્તી (ભૂકી) નાખી થોડી વાર રાખો.ત્યાર બાદ ખાંડ ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ એક કપ દૂધ લઈ તેમાં ઉમેરો.

  3. 3

    ત્યાર પછી એક ઉભરો આવે ત્યારે આદુ અને ફુદી નો ઉમેરો.(ફૂડી નો થોડો વાટી લેવો. જેથી સ્વાદ સતો આવે

  4. 4

    ત્યાર બાદ થોડી વાર ચા ને ઉકળવા દો. પછી કપ માં ગાણી લો.

  5. 5

    હવે તૈયાર કરેલી ચા ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

ટિપ્પણીઓ

Similar Recipes