ફ્રાય આલૂ બૈઁગન સબજી(began alu sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ અને બટાકા ની ગોળ કટકા કરવા. જો રીંગણ અને બટાકા મોટા હોઈ તો ગોળ કટકા કરી તેમને વચ્ચે થી કટ કરી નાખવું. ત્યાર બાદ તેમને તેલ માં તળી લેવું. રીંગણ અને બટાકા ને અલગ અલગ તળવું. અને એક બાઉલ મા લઈ લેવું.
- 2
ત્યારબાદ એક કડાઈ મા તેલ મૂકી આદું લસણ ની પેસ્ટ નાંખો. ત્યાર બાદ સૂકું મરચું, તમાલપત્ર, લવિંગ, બાદીયા નાખો. ત્યાર બાદ ડુંગળી ટામેટાં ને મિક્સર મા ક્રશ કરેલું હોઈ એ નાખો. અને ચડવા દો.
- 3
ત્યાર બાદ ગ્રેવી માથી તેલ છૂટું પડી જાય એટલે બધા મસાલા એડ કરી દેવા.(હળદર, નમક, સૂકું લાલ મરચું પાઉડર, ખાંડ, ગરમ મસાલો, લીંબુ નો રસ વગેરે) ત્યારબાદ તળેલું રીંગણ, બટાકા એડ કરી દેવાં. અને તેમાં પાણી નાખવું. ત્યારબાદ ખસખસ અને મગજતરી ના બી ની પેસ્ટ અને દહીં નાખી હલાવી નાખવું. ત્યાર બાદ ગાનિઁસીગ માટે દૂધ ની મલાઇ અને કોથમીર નાંખવી. તૈયાર છે... ફ્રાય આલૂ બૈઁગન સબજી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
પંજાબી વાનગીઓ આપણને બધાને ભાવતી હોય છે તો રેસ્ટોરન્ટ જેવી જ સ્પાઈસી સબ્જી બની છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.#GA4#week1#punjabi Vaibhavi Kotak -
-
-
-
કેપ્સિકમ કોર્ન સબ્જી(corn sabji recipe in Gujarati)
કેપ્સિકમ કોર્ન સબ્જી #સુપરશેફ1 Girihetfashion GD -
-
દાલ મખની(dal makhni recipe in gujarati)
# નોર્થઆ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
કાજુ કરી સબ્જી(kaju curry sabji recipe in Gujarati)
#સુપરસેફ1હોટલ જેવું સ્પાઈસી શાક ઘરે બનાવો એક દમ સરળ રીતે. mansi unadkat -
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
-
-
-
-
ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
#Fam#cookpadgujrati#CookpadIndia આજે હું તમારી સમક્ષ મારી મોટા ભાગની વાનગીઓમાં વપરાતા એવા સિક્રેટ મસાલા ની રેસીપી શેર કરી રહી છું. આ મસાલો જ્યારે મારા ઘરમાં બને ત્યારે છે ઘરની બહાર સુધી તેની સરસ મજાની સુગંધ આવતી હોય છે. આમ રીતે મસાલો બનાવીને આખા વર્ષ સુધી હું તને સ્ટોર કરું છું. કોઈ પણ વાનગી દરેકના ઘરે અલગ અલગ પદ્ધતિથી બનતી જ હોય છે પણ આ વાનગી બનાવવા માટે જે મસાલો તેમાં ઉમેરાય છે, તે તેને એકદમ ફ્લેવર ફૂલ બનાવે છે. આથી એમ કહી શકાય કે વાનગીમાં વપરાતા મસાલા એ જ સ્વાદિષ્ટ વાનગી નું મૂળ છે. અહીં હું મારી વાનગીઓને સ્વાદિષ્ટ બનાવે છે તેવા ગરમ મસાલાની મારી સિક્રેટ રેસિપી હું તમારી સમક્ષ લઈને આવી છું.હું આ જ ગરમ મસાલો વાપરું છું. આ ઉપરાંત પંજાબી સબ્જી માં પણ હું આ જ ગરમ મસાલો વાપરું છું. આ ગરમ મસાલો ઓલ રાઉન્ડર જેવું કામ કરે છે. અને મારી વાનગીને એકદમ સ્વાદિષ્ટ બનાવી દે છે તમે પણ આ રીતે ગરમ મસાલો બનાવીને આખા વર્ષ માટે તેને સ્ટોર કરી શકો છો અને એનો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો. Shweta Shah -
પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#Indian Crruy#PSR Vandna bosamiya -
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
#માયઈબૂક#પોસ્ટ3#માઇઇબુક#post3#superchef1#સુપરશેફ1 Nidhi Shivang Desai -
-
-
-
નવાબી પનીર મસાલા (Navabi Paneer Masala Recipe In Gujarati)
#RC2#white Recipe નવાબી પનીર બીજી પંજાબી સબ્જી કરતાં તદ્દન અલગ છે મસાલા ખડા મસાલાઓનો સ્પાઇસ હોવા છતાં માઈલ્ડ ટેસ્ટ હોય છે તે એકદમ સ્પાઇસી નથી હોતુ તે બાળકો અને વડીલો ની માટે બેસ્ટ સબ્જી છે sonal hitesh panchal
More Recipes
ટિપ્પણીઓ (6)