પનીર લબાબદાર(Paneer Lababdar Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. ટામેટા
  3. નાનો ટુકડો આદુ
  4. નાના ટુકડા તજ
  5. ૨-૩ લવિંગ
  6. તમાલપત્ર
  7. ૮- ૦ કાજુ
  8. ૧ ચમચીમગજતરી ના બી
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૨ ચમચીલાલ મરચું
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીધણાજીરૂ
  13. ૧ ચમચીગરમ મસાલો
  14. ૧/૪ કપછીણેલું ચીઝ
  15. ઝીણી સમારેલી કોથમીર
  16. તેલ અને બટર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેનમાં એક ચમચી તેલ મૂકી તેમાં ટામેટાના ટુકડા તજ લવિંગ તમાલપત્ર આદુ કાજુના ટુકડા મગજતરી ના બી લીલા મરચા ઉમેરી બરાબર સાંતળી લો. ટામેટા સોફ્ટ થઈ જાય એટલે ઠંડુ કરી મિક્સર બાઉલ મા લઈ તેની પેસ્ટ બનાવી લો

  2. 2

    હવે એ જ પેનમાં તેલ અને બટર મૂકી તેમાં તૈયાર કરેલ ટામેટા ની ગ્રેવી ઉમેરો દો. ગ્રેવી ગરમ થાય એટલે તેમાં બધા મસાલા ઉમેરી દો. બરાબર મિક્સ કરી થોડીકવાર ગ્રેવીને ખદખદવા દો

  3. 3

    પછી તેમાં પનીરના ટુકડા ઉમેરી દો અને પનીરને થોડીક વાર ચઢવા દો. પછી તેમાં ચીઝ છીણી લો. ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો

  4. 4

    તૈયાર થયેલ ક્રીમી પનીર લબાબદર ને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes