કાજૂ કરી(Kaju Curry Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

કાજૂ કરી(Kaju Curry Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 40 મિનિટ
2 થી 3 વ્યક્તિ
  1. 1 નાની વાટકીકાજૂ
  2. 2 નંગડુંગળી
  3. 2 નંગટામેટાં
  4. 8-10 નંગલસણ ની કળી
  5. 1 નંગસૂકું લાલ મરચું
  6. 2 નંગલીલા મરચાં
  7. 6-7 નંગલવિંગ
  8. 2 નંગતમાલપત્ર
  9. 1બાદીયાન
  10. 1નાનો આદુ નો ટુકડો
  11. 8-10 નંગઆખા કાળા મરી
  12. 1 નાની ચમચીખસખસ
  13. 1 મોટી ચમચીવરિયાળી
  14. 1 ચમચીમગજતરી ના બી
  15. સ્વાદનુસાર મીઠું
  16. ચપટીહળદર
  17. ચપટીમરચું પાઉડર
  18. 1 નાની ચમચીગરમ મસાલો
  19. થોડું બટર

રાંધવાની સૂચનાઓ

30થી 40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ થોડા કાજૂ, વરિયાળી, ખસખસ મગજતરી ના બી, મરી બધી વસ્તુ ને થોડીવાર પાણી માં પલાળી રાખવું

  2. 2

    ત્યારબાદ ડુંગળી, ટામેટાં, આદુ મરચાં ના ટુકડા કરી લેવા

  3. 3

    ત્યારબાદ લવિંગ, તમાલપત્ર,સૂકા મરચાં નો વઘાર કરી બધી વસ્તુ સાંતળી લેવી

  4. 4

    ત્યારબાદ ઠંડુ થયા બાદ ગ્રેવી કરવી અને પલાળેલી વસ્તુ ની ગ્રેવી અલગ કરવી

  5. 5

    ત્યારબાદ કાજૂ ને સાંતળી ને અલગ કાઢી લેવા ત્યારબાદ ગ્રેવી માં મસાલા નાખી ને ઉકાળવી થોડું જરૂર મુજબ પાણી ઉમેરવું ગ્રેવી બરાબર ઊકળે પછી તેમાં કાજૂ ના ટુકડા નાખવા

  6. 6

    ત્યારબાદ થોડું બટર નાંખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes