બટેટા નું ગ્રેવી વાળુ શાક (Potato Gravy Sabji Recipe In Gujarati)

Rupal Ravi Karia @cook_26388860
બટેટા નું ગ્રેવી વાળુ શાક (Potato Gravy Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવા માટે :-ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ, લસણ, સુકામરચાં, તમાલપત્ર, લવિંગ, તજ એક મિક્ષર જાર મા લિયો પછી તેને ક્રશ કરો ગ્રેવી તમારી તૈયાર છે.
- 2
હવે બટેટા ની છાલ કાઢી નાખો.
- 3
પછી કુકર મા 2 ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે હિંગ નાખી ગ્રેવી નાખો.
- 4
ત્યારબાદ ગ્રેવી મા મીઠું, હળદર, મરચું, ધાણાજીરું, ગરમમસાલો નાખી ગ્રેવી ને ઉકાળવા દો.
- 5
ત્યારબાદ ગ્રેવી ની અંદર બટેટા નાખો ને કુકર બંધ કરી 4-5 વિસલ થવા દો.
- 6
આપણું બટેટા નું ગ્રેવી વાળુ શાક રેડ્ડી છે.
Similar Recipes
-
સરગવા બટેટા નું ગ્રેવી વાળું શાક (Drumstick Potato Gravy Sabji Recipe In Gujarati)
#GA4#Week4 latta shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ચોળી નું ગુજરાતી ગ્રેવીવાળું શાક (Green Choli Gravy Valu Shak Recipe In Gujarati)
#GA4#Week4 Vatsala Popat -
બટાકાનું રસાવાળુ શાક (Potato Gravy Vali Sabji Recipe In Gujarati)
#LSR#લગ્નપ્રસંગરેસીપી#વરાસ્ટાઈલ#પારંપરિક#રસવાળુંબટાકાનુંશાક#potatogravy#gujaratistyle#cookpadgujaratiદરેક ગુજરાતી થાળીમાં એક શાક સામાન્ય હોય છે, બટાકા નું શાક. આ બટાકાનું રસાવાળું શાક પારંપરિક શાક છે તેને પૂરી અથવા થેપલા સાથે પીરસવામાં આવે છે. Mamta Pandya -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
પનીર પ્રોટીન નો ખુબ સરસ સ્ત્રોત છે. વિવિધતા લાવી અલગ અલગ રીતે પનીર બનાવીએ તો બધા ખુબ હોંશે ખાઈ છે. #GA4 #Week6 #paneer Minaxi Rohit -
પંજાબી ગ્રેવી (Panjabi Grevy Recipe In Gujarati)
દરેક પંજાબી શાક માં ગ્રેવી હોય તો જ અસલી ટેસ્ટ આવે .એ સિવાય ગુજરાતી કોઇપણ સબ્જી માં આ ગ્રેવી ઉપયોગ કરો તો પણ સ્વાદિષ્ટ લાગે . Keshma Raichura -
-
મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati)
#GA4 #Week4 Sneha Raval -
મેથી વટાણા શાક(Methi Matar Shak Recipe In Gujarati)
મેથી વટાણા શાક#GA4 #Week19 #મેથી Madhavi Bhayani -
-
મગ નું ગ્રેવી વાળુ શાક(mag nu saak recipe in Gujarati)
મગ એ કઠોળ નો રાજા ગણવામા આવે છે કહેવાય છે ને કે મગ બીમાર માણસ ને પણ સાજા કરી દે છે..આમ પણ મગ પ્રોટીન , આર્યન ,ફાઈબર પણ હોય છે તો હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ લાગે છે.જે લોકો ને વેઇટ મેન્ટન કરવો હોય એ પણ બાફેલા મગ ખાય શકે છે..મગ પચવામાં પણ હલકા છે.. Janki Kalavadia -
રેડ ગ્રેવી (Red Gravy Recipe In Gujarati)
#zoom classરેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. વેજ કડાઈ, પનીરમસાલા, કાજુ મસાલા વગેરે માં આ ગ્રેવી નો ઉપયોગ થાયછે Daxita Shah -
-
-
-
ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week1બટાકા નું શાક બધા ના ઘર માં બનતું હોય છે. અલગ અલગ રીતે, મે મારાં ઘર માં આજે ભરેલા બટાકા નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
કાજુ લસણ નું શાક (Kaju lasan Sabji recipe in Gujarati)
આ સબ્જી શિયાળા માં ખાસ બનાવી શકાય છે. શિયાળા સિવાય બનાવો ત્યારે તમે સૂકું લસણ અને ડુંગળી વાપરી શકો છો. રોટી, પરાઠા કે રોટલા ભાખરી સાથે ખાવાની મજા આવે છે. કાજુ ની જગ્યા એ પનીર પણ નાખી શકાય છે. Disha Prashant Chavda -
પંજાબી ગ્રેવી (Punjabi Gravy Recipe In Gujarati)
આ ગ્રેવી મલ્ટી પરપર્સ ગ્રેવી છે આમ તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ શાક ક પનીર ક કોફતા અડદ કરી શકો છો અને આ ગ્રેવી નો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો જ લાગે છે #GA4 #Week4 Zarna Patel Khirsaria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13786690
ટિપ્પણીઓ