રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

12પીસ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 કપખાંડ
  3. 1 કપદહીં
  4. 1/2 કપકોકો પાઉડર
  5. 1/2 ટી.સ્પૂનવેનીલા એસેન્સ
  6. 2 ટે સ્પૂનતેલ
  7. 1,1/2 ટી.ચમચી બેકિંગ પાઉડર
  8. 1 ટી સ્પૂનસોડા
  9. 1/4 કપદૂધ
  10. 2 ટે સ્પૂનચોકલેટ ના પીસ
  11. 1/4 કપઅખરોટ ના પીસ
  12. સજાવટ માટે,:
  13. 8અખરોટ ના પીસ
  14. થોડાચોકલેટ રોક્સ
  15. વેનીલા આઈસક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો એક બાઉલમાં ખાંડ અને દહીં મીક્ષ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી વ્હીપ કરો

  2. 2

    હવે તેમા વેનીલા એસેન્સ,તેલ ઉમેરી બરાબર મીક્ષ કરી લઈ,લોટ-કોકો પાઉડર-બેકિંગ પાઉડર અને સોડા ચાળીને ઉમેરી બરાબર મીક્ષ કરી લો,તેમા ધીરે ધીરે દૂધ ઉમેરી બરાબર મીક્ષ કરી લો.

  3. 3

    તેમા અખરોટ અને ચોકલૅટ ના પીસ ઉમેરી બરાબર મીક્ષ કરી તેલ લગાવેલી ટ્રે મા રેડી અખરોટ અને ચોકલૅટ રોક્સ થી સજાવી 3+3 એમ 6 મિનિટ માઇક્રો કરો.

  4. 4
  5. 5
  6. 6
  7. 7

    હવે બ્રાઉની ની ઉપર ચોકલેટ ભભરાવીને વેનીલા આઈસક્રીમ સાથે સજાવીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
પર
કુવૈત
મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.મેં culinary diploma કરી professional degree મેળવી છે.
વધુ વાંચો

Similar Recipes