થાઈ કોર્ન કેક સાથે આથેલી કાકડી(Thai corncake &pickle cucumber recipe in Gujarati)

Chhaya Thakkar @chhayi70
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ઍક તપેલી માં પીક્લ કાકડી બનાવવા માટે પાણી,ખાંડ,મીઠું,વિનેગર બધું મિક્સ કરી ઉકાળો.ગેસ બંધ કરી દો અને તેમા કાકડી ના કટકા ઉમેરી ઢાકીને 1 કલાક રેહવા દો. પછી ખાવના ઉપયોગ માં લો.
- 2
એક બાઉલમાં બટાકા અને મકાઈદાણાને ચૉપ કરી ઉમેરી તેમાં કાફિર પાન સમારીને ઉમેરો.
- 3
તેમાંડુંગળી,આદુંનીપેસ્ટ,મીઠું,મરીપાવડર,કોર્નફ્લોર,ટોસ્ટ નો ભૂકો અને રેડ પેસ્ટ ઉમેરી બરાબર મીક્ષ કરી લો.
- 4
હવે આ મિશ્રણ માંથી ગોળ આકારની ટિકકી જેવું બનાવી ગરમ તેલ માં સોનેરી રંગ ના તળી લો.
- 5
આ કેક ને આથેલી કાકડી સાથે પીરસો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
થાઈ લેમોન ગ્રાસ & ચિલી નૂડલ્સ (Thai Lemongrass Chilly Noodles Recipe In Gujarati)
#માઇઇબુક#વીક૧#સ્પાઈસીઆ એક આૈથેંતિક થાઈ નૂડલ્સ છે.એકદમ સપાઇસી બને છે. Kunti Naik -
થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati)
#Disha#zoomlivesession#thainoodles#thaifood#cookpadgujarati Yesterday was @cookpadgujarati team arranged amazing zoom live session with @Disha_11 ma'am..She learned her best Thai Green Noodles recipe....Thank you so much for sharing this yummy Thai recipe...😍🥰🙏 સુગંધિત અને ઉષ્ણતામાન, આ ગ્રીન થાઈ નુડલ્સ બીઝી વીકલી ડિનર માટે આ આદર્શ ડિનર ફૂડ છે. એક સ્વાદિષ્ટ કોકોનટ મિલ્ક માં બનાવી અને તેમાં બ્રોકોલી, મશરૂમ્સ, બેબી કોર્ન, પનીર અને થાઈ ગ્રીન પેસ્ટ બનાવી આ નુડલ્સ તૈયાર કરવામાં આવે છે. આ નુડલ્સ નો ટેસ્ટ એકદમ યમ્મી અને ફ્લેવર્ ફૂલ લાગે છે. Daxa Parmar -
-
-
થાઈ ગ્રીન કોદરી (Thai Green Kodri Recipe in Gujarati)
#KS2# Post 2કોદરી ની ખીચડી અને ઘેશ ,પુલાવ આપડે ખાતા જ હોઈએ છીએ,મેં એમાં કંઈક મારું ક્રિએટિવ કર્યું અને બનાવી થાઈ ગ્રીન કોદરી જે બધા ને ખુબજ ભાવી અને બહુ ટેસ્ટી હતી. Alpa Pandya -
થાઈ કોદરી (Thai kodri recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #સીરીયલ્સ #માઇઇબુક #પોસ્ટ૧૦ #વિકમીલ #સ્પાઈસી Harita Mendha -
-
શીંગ કાકડી નું કચુંબર (Groundnut Cucumber Salad Recipe In Gujarati)
#SFR આ વાનગી ફરાળી છે જે ઉપવાસ દરમ્યાન લઈ શકાય છે..ગોકુળ અષ્ટમી ના ફેસ્ટિવલ માટે મેં સાઈડમાં બનાવી છે. દક્ષિણ ગુજરાતમાં બનતી આ પારંપરિક વાનગી છે જે સાઈડ ડીશ તરીકે પીરસાય છે. Sudha Banjara Vasani -
-
-
-
કુકુમ્બર કરી(cucumber curry recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૯#સુપરશેફ1#goldenapron3#week25 Tasty Food With Bhavisha -
-
કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)
આ સલાડ જમવાની સાથે સાઈડ માં એકદમ યમ્મી લાગે છે. #સાઈડ Dhara Jani -
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
ગરમી ની મોસમ માં શીતળતા આપે છે..એક બાઉલ ખાવાથી ફિલિંગ આવે છે.વડી,તવા પુલાવ,મસાલા ભાત,બિરિયાની કે એકલું ખાવા માં પણ બહુ સારું લાગે છે.. Sangita Vyas -
થાઈ સ્વીટ ચીલી સૉસ (Thai Sweet Chili Sauce Recipe In Gujarati)
થાઈ ભાષામાં નામ ચીમ કાય તરીકે ઓળખાતો આ એશિયન સૉસ છે જે થાઈ, અફઘાની, મલેશિયન અને પશ્ચિમની ભોજન શૈલીમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સૉસ સામાન્ય રીતે લાલ મરચાં, લસણ, રાઈસ વિનેગર અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફ્રેશ લાલ મરચાં ના ઉપયોગથી આ સોસને ખુબ જ સરસ રંગ અને સ્વાદ મળે છે પણ ફ્રેશ લાલ મરચાની અવેજીમાં સૂકા લાલ મરચાં પણ વાપરી શકાય. મીઠો, તીખો અને ખાટો એવો આ સોસ એક લોકપ્રિય ડીપ છે જે નુડલ્સ, સ્ટર ફ્રાય, રૅપ, સલાડ ડ્રેસિંગ માં અથવા તો ક્રન્ચી સ્ટાર્ટર સાથે પીરસી શકાય. ઘરે બનાવેલા સ્વીટ ચીલી સૉસ નો સ્વાદ બહાર થી ખરીદવામાં આવતા સૉસ કરતા એકદમ અલગ પડે છે અને ઘરે બનાવવા થી આપણે ખાંડ અને તીખાશ નું પ્રમાણ આપણી પસંદગી પ્રમાણે રાખી શકીએ છીએ તેમ જ ખર્ચ ની દ્રષ્ટિ એ પણ ફાયદાકારક રહે છે.#GA4#Week22#cookpadindia#cookpad_gu spicequeen -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
પડ થાઈ (Pad Thai recipie in gujarati)
#goldenapron3 #વીક૨૩ #થાઈ #માઇઇબુક #પોસ્ટ૨૦રેસ્ટોરન્ટ સ્ટાઈલ થાઈ કયઝીન નુડલ્સ Harita Mendha -
-
-
સ્પાનાંકોપિતા (Spanakopita Recipe In Gujarati)
#NSDઆ સેન્ડવિચ વિથાઊત બ્રેડ બને છે. ફિલો શીટ વાપરી ને. તુર્કી મા સ્પાનાંકોપિતા ના નામે ઓળખાય છે. આમાં અલગ કરવા માટે પનીર, દૂધી, ફુદિના થી બનેલ છે. Hetal amit Sheth -
-
-
કાકડી છાશ (Cucumber Buttermilk Recipe In Gujarati)
છાશ એ એક દુગ્ધ પીણું છે. સામાન્ય રીતે છાશ એ માખણને વલોવતા પછી વધેલું પ્રવાહી, અથવા દહીંમાં પાણી, મીઠું, મસાલા ભેળવીને તૈયાર થતું પીણું કે દૂધને આથો લાવીને તૈયાર કરાતું પીણું છે. છાશ એ ઠંડક આપનાર પીણું છે જે ખાસ કરીને ગુજરાતીઓનું મનપસંદ પીણું છે. મોટાભાગના ગુજરાતીઓને જમ્યા પછી અથવા સાથે છાશ પીવાની આદત હોય છે. પાચનક્રિયા માટે પણ છાશ ખૂબ જ મદદરૂપ બને છે. તેમાંય જો છાશમાં ટેસ્ટી ચટાકેદાર મસાલો નાંખ્યો હોય તો આહાહા… છાશ પીવાની મજા બમણી થઈ જાય છે. વળી છાશમાં મસાલો નાંખીને પીવાથી અનેક ફાયદા પણ થાય છે.કાકડીની વાત કરીએ તો આરોગ્ય માટે શ્રેષ્ઠ શીતળ છે. કાકડીનો ઔષધિ તરીકે ઘણી રીતે ઉપયોગ થાય છે. જ્યારે ફુદીનાની વાત કરીએ તો ફૂદીનો તેના ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. ફુદીનો સ્વાદ ઉમેરવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.મેં અહીં ફુદીના તેમજ કાકડી બંનેનો ઉપયોગ કરીને છાશ બનાવી છે. તો ચાલો જાણીએ આ ફુદીના તેમજ કાકડીયુક્ત છાશની સરળ બનાવટ વિશે.. તમે પણ જરૂરથી બનાવજો અને આ રેસિપી વિશે અભિપ્રાય જરૂર જણાવજો...#buttermilk#cucumber#chash#drink#helathydrink#refreshing#evergreen#cookpadgujrati#cookpadindia#cookpad Mamta Pandya -
-
થાઈ બ્રાઉન રાઈસ (Thai Brown Rice Recipe in Gujarati)
હેલ્થી અને ફ્યુઝન રેસીપી. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13101844
ટિપ્પણીઓ (2)