તાંદલજા ની ભાજી (Tandulkyachi bhaji recipe in Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
#સુપરશેફ 1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તાંદલજા ની ભાજી ધોઈ નાંખો અને પાંદ વિની બારીક સમારી લેવી અને પાણી માં નાંખી બરાબર ધોઈ નાંખો ટામેટા ડુંગળી લસણ સમારી લેવા એક કડાઈ માં બે ચમચા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ડુંગળી ટામેટા ના કટકા નાખી બરાબર હલાવી લેવું
- 2
પછી તેમા હળદર મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરું નાંખી ધોઈયેલી તાંદલજા ની ભાજી નાખો અને હલાવી લેવું તેમાં ટામેટાં ની પેસ્ટ નાખી હલાવી ઢાંકી ને ચડવા દો ચડી જાય એટલે બાઉલ માં કાઢી ગરમ સર્વ કરો આં ભાજી બાજરા ના રોટલા સાથે સરસ લાગે છે
Similar Recipes
-
ગુજરાતી છોલે બટેટા નું શાક (Gujarati chhole potato shaak recipe in Gujarati)
.# સુપરશેફ 1#વીક1# શાક કરીસ Prafulla Ramoliya -
-
-
ખાટી મીઠી તીખી કઢી (khati mithi tikhi kadhi recipe in Gujarati)
# સુપરશેફ 1# વીક 1#માઇઇબુક Prafulla Ramoliya -
તાંદળજાની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં પત્તાની ભાજી બહુ ફ્રેશ અને સરસ મળતી હોય છે.આજે મેં તાંદળજાની ભાજી બનાવી છે એ બહુ જ સરસ અને ગ્રીન થઈ છે. Jyoti Shah -
-
-
-
કોર્ન પીઝ ગ્રેવી વાળી સબજી (corn peas grevy sabji recipe in Gujarati)
# સુપરશેફ-3# વીક-3 Prafulla Ramoliya -
મેથી ભાજી ના મસાલા રોટલા(Methi bhaji Masala Rotla Recipe in Gujarati)
#GA4 #Week19 Prafulla Ramoliya -
પાલક ની ભાજી (palak bhaji recipie in Gujarati)
પાલક ની ભાજી એ હેલ્થ માટે ખુબજ સારી છે.જે લોકો ને હિમોગ્લોબીન ઓછું હોય એ લોકોએ તો પાલક ખાસ ખાવી જોઈએ. #GA4#week2#spinach Nilam Chotaliya -
ભાજી નું શાક (bhaji નું saak recipe in Gujarati)
# સુપરશેફ ૧# પોસ્ટ ૨#માઇઇબુક# પોસ્ટ ૨૯વિટામિન્સ થી ભરપુર આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. આ શાક પરાઠા સાથે મસ્ત લાગે છે.તમે પણ ટ્રાય કરજો... Dhara Soni -
-
-
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
-
-
પનીર પસંદા(paneer pasanda recipe in Gujarati)
#સુપરશેફ 1 #શાકએન્ડકરીસ #માઇઇબુક #પોસ્ટ 22 Dhara Raychura Vithlani -
તાંદળજાની ભાજી (Tansajani bhaji in Gujarati recipe)
#સુપરશેફ1#વીક૧#પોસ્ટ ૫#માઇઇબુક#પોસ્ટ૨૭ REKHA KAKKAD -
-
તાંદળજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#RC4લીલીતાંદળજા ની ભાજી આમ તો પ્રાચીન કાળ થી પ્રખ્યાત છે તેને આજકાલ ઉભરી આવેલાં શાકભાજી તરીકે માનવાની ભૂલ ના કરવી જોઈએ ,,,કહેવાય છે કે જયારે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરના દુર્યોધનના દરબારમાં સંધિ અર્થે ગયેલા ત્યારે દુર્યોધને તેમનું અપમાન કર્યું હતું....ત્યારે શ્રી કૃષ્ણ દુર્યોધનના છપ્પન ભોગ છોડીને વિદુરજી ને ત્યાં ગયેલા વિદુરજી ની ગરીબ પરિસ્થિતિને કારણે તેમણેભોજનમાં ભાજી અને રોટલો બનાવેલા અને આ ભાજી વિદુરજીની પત્ની એ પૂર્ણ ભાવ ,ભક્તિ સાથે શ્રી કૃષ્ણ ને પીરસ્યું ,અને ભગવાને આ ભાજી હોંશે હોંશે પેટભરીને ખાધી ....આ વાત તો થઇ ભાજીના પૌરાણિક મહત્વની ,,હવે વાત કરીયે આધુનિક યુગમાં આ ભાજી ખાવાથી થતા લાભોની ,,,આ ભાજીની તાસીર ઠંડી અને રેચક છે ,,તે રક્તધાતુના તમામ દોષો નિવારે છે ,,શરીરમાં થયેલા મેટલ પૉઝનિંગને તે થોડા સમયમાં જ ભાર કાઢી નાખે છે .શરીરની ગરમીમાં જૂનામાં જુના હઠીલા રોગો આ ભાજીના સેવન થી મટે છે અગણિત ગુણો ધરાવતી આભાજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ,,અને શરીરને રોગમુક્ત રાખવું જોઈએ ,,ઈમ્યૂનિટી બૂસ્ટર સમાન છે આ ભાજી ,,,જો મોટા પાનવાળી લેશો તો તે સ્વાદમાં મીઠી નહીં બને. સૌથી પહેલા કુણા પાન ને અલગ કરી લો. ડાળીઓ લેવાની નથી. તાંદળજાની ભાજી ઉનાળાની સિઝનમાં વધારે જોવા મળે છે. આ ભાજી ગુણધર્મમાં ઠંડી છે અને શરીરને ઠંડક આપે છે જેથી ઉનાળામાં તાંદળજાની ભાજીનું સેવન કરવું ખૂબ જરૂરી છે. Juliben Dave -
તાંદલજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#MBR3#week3#તાંદલજાની ભાજી#Cookpad.ઠંડીની સિઝન શરૂ થાય અને લીલી ભાજીઓ આવવાની શરૂ થઈ જાય છે એટલે આ સિઝનમાં શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં તાંદલજાની ભાજી બનાવી છે. Jyoti Shah -
-
-
તાંદળજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#TT1#Thursday Treat 1😍#Cookpadindia#Cookpadgujaratiતાંદળજાની ભાજીનો પ્રથમ ગુણ એ છે કે શરીરમાં ઠંડક આપનારી ગણવામાં આવી છે. તાંદળજો પિત્તને હરનાર છે. તાંદળજોના સેવનથી પેટની બળતરા શાંત થાય છે. તાંદળજો બારમાસી ભાજી તરીકે આપણને બારે મહિના મળે છે. તાંદળજાની ભાજી અથવા તેનો રસ લોહીનું શુદ્ધિકરણ કરનાર છે. આપણા દેશમાં ભાજી વિવિધ પ્રકારની ભાજીઓ રાત્રે ખાવાની પરંપરા છે. પિત્તનું શમન કરવા માટે અનેક ભાજી શાક છે. તાંદળજો લીલી ડાંડલી તથા કથ્થઈ કલર ની ડાંડલી વાળો, એમ બે પ્રકારે થાય છે.તાંદળજો પચવામાં હળવો છે. મળ તથા મૂત્રને છુટથી લાવનાર છે. તે ખાવાથી રૂચિ જળવાઇ રહે છે. તાંદળજાની ભાજી ભૂખ લગાડનાર છે. કફ તથા લોહીના બગાડને પણ મટાડનારી જાણવામાં આવી છે.આંખ ના રોગો તથા પેટના રોગો જેને આ રોગ થયા હોય તેઓએ તાંદળજાની ભાજી નિત્ય ખાવી જોઈએ. Neelam Patel -
-
મૂળા ની ભાજી ની સબ્જી (Mooli Bhaji Sabji Recipe In Gujarati)
વિન્ટર મા ભાજી ખુબ સરસ અને તાજી મળી જાય છે મે મૂળી ની ભાજી ના શાક બનાયા છે ખૂબ ટેસ્ટી લાગે છે.ભાજી બનાવતા પાણી નાખવાની જરુરત નથી રેહતી ભાજી મા પાણી ના પ્રમાણ સારી માત્રા મા હોય છે અને ભાજી પોતાના પાણી મા ભાજી કુક થઈ ચઢી જાય છે Saroj Shah -
તાંદલજા ની ભાજી ના મુઠિયાં (Tandalaja bhaji Muthiya recipe in Gujarati) (Jain)
#FFC7#WEEK7#TANDALJANIBHAJI#મુઠિયાં#HEALTHY#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ભાજી દાળ (Bhaji Dal Recipe In Gujarati)
#RC4# લીલા( ગ્રીન) રેસીપી(સવા,પાલક ની ભાજી મગ ની દાળ) સવા અને પાલક ની ભાજી મગ ની છોળા વાલી ગ્રીન દાળ (મગ ફાડા) સાથે લચકા સબ્જી બનાવી છે .પોષ્ટિક ગુણો થી ભરપુર ભાજી મા ફાઈબર મિનરલ્સ , આર્યન પુષ્કળ માત્રા મા હોય છે. હેલ્ધી તો છે પણ પાચન શકતિ ભી સારી રાખે છે કેહવાય છે કે જે ભાજી ખાય એ તરો તાજા રહે.. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13105136
ટિપ્પણીઓ (6)