ફ્લાવર બટાકાં નું શાક (flower bataka nu saak in Gujarati)

Ena Joshi
Ena Joshi @cook_22352322

#goldenapron3
#25th week recipe

ફ્લાવર બટાકાં નું શાક (flower bataka nu saak in Gujarati)

#goldenapron3
#25th week recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ સમારેલું ફ્લાવર
  2. 2બાફેલાં બટાકાં
  3. 1 ચમચીમરચું
  4. 1 ચમચીધણાજીરું
  5. 1/2 ચમચીહળદર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2 ચમચીકોથમીર
  8. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ એક વાસણ માં ફ્લાવર સમારી લો. બટાકા ને 3 સીટી વગાડી કૂકર માં બાફી લો

  2. 2

    ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી દો પછી ફલાવર નાખી તેમાં બધાં મસાલા નાખી બરાબર હલાવી લો.પછી તેમાં બટાકા ઉમેરી બરાબર હલાવી લો. થોડીવાર સુધી તેને પકાવો.

  3. 3

    હવે ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરો. પરોઠા અથવા રોટલી સાથે સરસ લાગે છે. ઓછા તેલ માં બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

ટિપ્પણીઓ

Similar Recipes