મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati)

##goldenapron 3 # week 24
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક હાંડીમાં છાશ લેવી પછી તેમાં પાણી એડ કરવું ત્યાર પછી તેમાં ચણાનો લોટ એડ કરવો પછી બીટર થી બીટ કરી લેવું ગેસ ઉપર ગરમ કરવા મૂકવું પછી
- 2
ઝીણા સમારેલા લીલા મરચા ઝીણા સમારેલા ટામેટાં ઝીણા સમારેલા આદુનાં કટકા એડ કરવા ત્યાર પછી તેમાં લીંબુનો રસ મીઠું અને ખાંડ એડ કરવી ત્યાર પછી તેને સતત હલાવતા રહેવું
- 3
પછી તેમાં સહેજ હળદર નાંખવી ત્યાર પછી તેને સરખું હલાવી લેવું પછી તેને કઢી સેજ ઘટ્ટ થવા દેવું પછી તેમાં તૈયાર કરેલા ચણાના લોટમાંથી નાની સાઈઝ ના ભજીયા એડ કરવા પછી તેને સરખું હલાવી લેવું પછી
- 4
એક વઘારીયા માં તેલ મૂકો તેમાં રાઈ જીરુ તજ લવિંગ ઇલાયચી નાંખીને સાંતળવા દેવું પછી તેમાં મીઠો લીમડો લાલ સુકા મરચા એડ કરવા પછી કડી ઉપર હિંગ નાખીને તેના ઉપર આ વઘાર નાખી દેવો તેને સરખું મિક્ષ કરી લેવું તું તૈયાર છે આપણી મારવાડી ડબકા કઢી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીન્ટ લેમન ચાટ મસાલો (mint lamon chat masala recipe in Gujarati)
#Goldenapron :3#week :24 Prafulla Ramoliya -
-
-
-
-
-
-
બેસન ચટણી/ કઢી(besan kadhi recipe in gujarati)
બજારમાં ગાંઠીયા સાથે આ કઢી આપવામાં આવે છે આ ચટણી તમે ગાંઠીયા કે ભજીયા સાથે ખાઈ શકો છો Megha Bhupta -
-
-
-
-
-
-
ડબકા કઢી (Dabka Kadhi Recipe in Gujarati)
#AM1આજે મેં ડબકા કઢી બનાવી છે જેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે અને તેમાં ડબકા માટે મેં ચણાના લોટની જગ્યા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જેથી કરીને તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજોMona Acharya
-
કાઠીયાવાડી ડબકા કઢી (Kathiyawadi dabka kadhi recipe in Gujarati)
#AM1 કાઠીયાવાડી ડબકા કઢી કાઠીયાવાડમાં જુના સમયમાં ખુબ બનાવવામાં આવતી હતી. આ કઢી ઓછા ingredients માં સરસ રીતે બની જાય છે. આ કઢી રોટલા, ખીચડી, રોટલી કે ભાત સાથે વધુ પસંદ કરવામાં આવે છે. આ કઢી ના ડબકા બનાવવા માટે મેં ભાત અને કોથમીર નો ઉપયોગ કર્યો છે પરંતુ તેના બદલે પાલક, મેથી કે ખીચડી નો ઉપયોગ પણ કરી શકાય છે. Asmita Rupani -
-
-
મેંગો બોલ્સ
# કેરી#goldenapron3#week 19#coconutહેલો મિત્રો આજે મેં એકદમ ઈઝી અને ઇન્સ્ટન્ટ બની જાય એવું deserts બનાવ્યું છે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તમે પણ મારી આ રેસીપી ને જરૂર થી ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય બતાવજો તો ચાલો જોઈએ કેવી રીતે બનાવી શુંPayal
-
-
-
-
ફરાળી કઢી(farali kadhi in Gujarati)
#golden apron 3#week 24#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૫Komal Hindocha
-
-
-
-
-
મસાલાવાળું દહીં નું રાઇતું(masala dahi raita recipe in Gujarati)
#goldenapron 3#week 19 Nehal Pithadiya -
-
More Recipes
ટિપ્પણીઓ