રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટર માં કાજુ સેકી લો. તેને કાઠી એ જ પેન માં તેલ નાખી તજ લવિંગ અને ઇલાયચી નાખો.
- 2
હવે તેમાં ડુંગળી ની પેસ્ટ અને આદુ લસણ ની પેસ્ટ નાખી તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ ટામેટા ને પેસ્ટ નાખી ફરી સાંતળી બાધા મસાલા સ્વાદ અનુસાર નાખી થોડી વાર સાંતળો દો.
- 3
હવે તેમાં મલાઈ નાખખી 5 મિનિટ સાંતળો અને તેમાં થોડું બટર અને કસૂરી મેથી નાખી સાંતળો.
- 4
હવે કાજુ નાખી સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
-
-
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
-
-
-
ચીઝ કાજુ બટર મસાલા સબ્જી (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
#PSR બધા ને પ્રિય એવી પંજાબી સબ્જી મેં આજે બનાવી છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પંજાબી સબ્જી નહિ ભાવતી હોય અને તેની જુદી જુદી ગ્રેવી ને કારણે કલરફુલ અને ટેસ્ટી લાગે છે Arpita Shah -
-
-
-
-
-
-
-
કાજુ બટર મસાલા સ્વીટ (Kaju Butter Masala Sweet Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13122293
ટિપ્પણીઓ (3)