કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)

Bhavna C. Desai @bhavnacdesai
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ડુંગળી ના કટકા કરી લેવા આદું મરચાં ના કટકા કરી લેવા
- 2
થોડું બટર લઇ ને કાજુ સાંતળી લેવાં ત્યારબાદ તેમાં બધા ખડા મસાલા અને ટામેટાં ડુંગળી લસણ આદું મરચાં બધું સાંતળી થોડું પાણી નાખી ઢાંકી ને રાખવું થોડીવાર ઉકાળવું ઠરે પછી ગ્રેવી કરી લેવી
- 3
ત્યારબાદ બટર માં જીરું સૂકાં લાલ મરચાં નો વઘાર કરી ગ્રેવી ઉકાળવી થોડીવાર ઊકળે પછી તેમાં કસૂરી મેથી હાથે થી મસળી ને નાખવી ગરમ મસાલો નાખવો ત્યારબાદ તેમાં સાંતળેલા કાજુ નાખી થોડીવાર ઉકાળવું ત્યારબાદ ધાણાભાજી નાખી કાજુ બટર મસાલા સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#Indian Crruy#PSR Vandna bosamiya -
-
-
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
કાજુ પનીર મસાલા કરી (Kaju paneer masala curry Recipe in Gujarati)
#ATW3#TheChefStory#PSR Bhavisha Manvar -
-
મસાલા કાજુ પનીર કરી (Masala Kaju Paneer Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory Arpita Kushal Thakkar -
-
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2Week -2#Vasantmasala#aaynacookeryclubવસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો.... Arpita Shah -
-
-
-
-
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
-
-
-
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Sabji recipe In Gujarati)
#GA4 ની રેસિપી માં મે part લીધો છે એટલે મેં આ પંજાબી ફૂલ ડિશ બનાવી છે. Dhara Mandaliya -
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#PSR#ATW3#Thechefstory#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16498010
ટિપ્પણીઓ