ઘઉંના લોટનો મીઠો પુડલો(ghavu lot na pudla recipe in Gujarati)

Disha Nagar @cook_21881697
#goldenapron 3#week25
ઘઉંના લોટનો મીઠો પુડલો(ghavu lot na pudla recipe in Gujarati)
#goldenapron 3#week25
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ ની અંદર ઘઉંના લોટને ચાળી લો પછી તેની અંદર બે ચમચી ગોળ નાખો પછી તેમાં પાણી નાખો પછી તેને પાણી વડે ખીરું તૈયાર કરો
- 2
હવે એક નોનસ્ટિક લોઢી લો તેના ઉપર પછી આ ચમચા વડે આ ખીરું પાથરો પછી તેના પર તેલ લગાવો પછી બીજી સાઈડપૂડલાને ફેરવો બંને બાજુ ચડી જાય એટલે એક ડીશમાં સર્વ કરો તૈયાર છે આપણા ઘવ ના લોટ નું ગરમાગરમ પૂડલો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઘઉંના લોટનો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2 આપણી રૂઢિગત વાનગી ની વાત કરીએ તો અલગ-અલગ લોટમાંથી આપણે શીરો બનાવતા હોય છે જેમકે ઘઉંના લોટ, બાજરા ના લોટ, રવો,રાજગરાના લોટનો તે ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ હોય છે તો આજે મે લોટ ની વાનગી માં ઘઉંના લોટનો શીરો બનાવેલ છે. Bansi Kotecha -
-
-
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
ઘઉંના લોટનો શીરો
#RB6ઘઉંમાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો સમાયેલા છે મેં આજે ઘઉંના લોટનો શીરો દેશી ઘી અને ગોળ નાખીને બનાવ્યો છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે અને અમારા ઘરમાં બધા ની પસંદ છે. Ankita Tank Parmar -
બાજરી ના રોટલો (bajri na rotla Recipein Gujarati)
#goldenapron 3#week 25#માઇઇબુક#પોસ્ટ 23 Mansi P Rajpara 12 -
-
-
બાજરી ના ફુદીના વડા(bajri na phudina vada recipe in gujarati)
#goldenaoron3#week25#millet#જુલાઈ Anupa Prajapati -
કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati)
#goldenapron.3#week25#satvik JYOTI GANATRA -
-
-
-
-
-
-
-
-
-
-
દુઘીના મુઠિયા(dhudhi na muthiya recipe in Gujarati)
#માઇઇબુક#વિકમિલ 3#goldenappron 3#week24 Dhara Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13124156
ટિપ્પણીઓ