Mix lot na vegetable pudla

Mittu Dave
Mittu Dave @Mittu12

હેલ્થ માટે સારા ને વેજિટેબલ આવે એટલે એક દમ પોષ્ટિક

Mix lot na vegetable pudla

હેલ્થ માટે સારા ને વેજિટેબલ આવે એટલે એક દમ પોષ્ટિક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧,૧/૨ ચણા નો લોટ
  2. ૧ કપઘઉં નો લોટ
  3. ૧ કપચોખા નો લોટ
  4. ટેબ સ્પૂન સોજી
  5. ૧ કપદહી
  6. કેપ્સિકમ બારીક સમારેલું
  7. ૧:કપ દૂધી છીણેલી
  8. ૧ કપચોપ કરેલું ગાજર
  9. ટામેટું ઝીણું સમારેલું
  10. મોટી ડુંગળી ઝીણી સમારેલી
  11. ૧ ચમચીલસણ ની પેસ્ટ,૧ ચમચી લીલું મરચુ ઝીણું સમારેલું,
  12. /૨ કપ ઝીણી સમારેલી કોથમીર
  13. ટેબ સ્પૂન લાલ મરચુ
  14. ૧/૨ટેબ સ્પૂન હળદર
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૧/૨ ચમચીજીરું પાઉડર
  17. ટેબ સ્પૂન ચિલી ફ્લેક્સ
  18. પાણી જરૂર મુજબ
  19. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં લોટ,બધા શાકભાજી,ને બધો મસાલો મિક્સ કરો.

  2. 2

    પછી તેમાં દહી અને જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો.

  3. 3

    બધી સામગ્રી મિક્સ કરી ૧૫ મિનિટ તેને સેટ થવા દો.

  4. 4

    પછી એક નોન સ્ટિક તવી માં તેલ લગાવી તેના પુડલા બનાવો.

  5. 5

    ગરમ ગરમ ગ્રીન ચટણી કે સોસ સાથે પીરસો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

ટિપ્પણીઓ

Similar Recipes