દૂધીનું રજવાડી શાક (dudhi nu shaak recipe in Gujarati)

Gita Tolia Kothari @cook_20784954
#Goldenapron3#week24## સુપરશેફ1
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ મેથીનો ભૂકો મીઠા લીમડાના પાન અને લીલુ મરચું ઝીણું સુધારી વઘાર કરો હવે તેમાં દૂધી નાખો સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી ચડવા દો ઉપર ઢાંકણ ઢાંકી તેમાં થોડું પાણી નાખી દૂધીને વરાળે ચડવા દો
- 2
દુધી ચડવા આવે એટલે તેમાં મરચું ધાણાજીરૂ અને ટમેટુ સુધારીને નાખો વધુ બે મિનિટ ચડવા દહીં છેલ્લે ખાંડ અને લીંબુ સીંગદાણાનો ભૂકો નાખો બધું બરાબર મિક્સ કરી બે મિનિટ માટે ધીમા ગેસે શાક થવા દો બધુ બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમાગરમ સર્વ કરો તો તૈયાર છે દુધી નું રજવાડી ગ્રેવીવાળું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળા નું ઇન્સ્ટન્ટ શાહિ શાક (pakka Kela nu instant shak recipe in Gujarati)
#સુપરશેફ1 Gita Tolia Kothari -
-
-
રીંગણા નું શાક(Rigana Shaak Recipe in Gujarati)
#GA4#week4#gujju menuશાક જોઈને મોઢામાં પાણી આવી જાય તેવું ગુજરાતી સ્ટાઇલનું રીંગણાનો લસ લસ તું તેલ પરનું શાક તૈયાર છે. Megha Kothari -
-
-
કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati)
#Goldenappron3#week24Keyword:Gourd (Karela) Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધીનું શાક (dudhi saak recipe in gujarati)
#ઉપવાસ મોટેભાગે આપણે ફરાળમાં બટેકાનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ પણ જો દુધી નો ઉપયોગ કરીએ તો આપણને ઘણા ફાયદા છે જેમકે દુધી મગજને ઠંડક આપે છે. જેથી ઘણા રોગ સામે આપણને રક્ષણ મળે છે.. તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13124813
ટિપ્પણીઓ