રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ ગેસ ઉપર શેકી લો ત્યારબાદ તેની છાલ ઉતારી માવો રેડી કરી લો ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી લસણ સાંતળો ત્યારબાદ ડુંગળી ને સતરાવા દેવી
- 2
ત્યારબાદ એમાં બધું હળદર મીઠું લાલ મરચું મેરી વાલા વિડિયો પછી તેમના રીંગણ નો માવો ઉમેરો ત્યારબાદ સરખી રીતે હલાવી છેલ્લે લીલા મરચાં તથા ટામેટાં ઉમેરો અને કોથમીરથી ગાર્નિશિંગ કરી લેવું રેડી છે રીંગણ નો ઓરો બાજરીના રોટલા સાથે સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR2Week 2લીલી ભાજી ની રેસીપીસ 🥙#BR#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) (ભરથું) Juliben Dave -
-
-
-
રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
#BW#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં મોટા રીંગણા જે ઓળાના રીંગણાના નામે પણ જાણીતા છે તે ખૂબ સરસ આવે છે. આ રીંગણા બે કલરના આવે છે. બંને કલરના રીંગણાથી ઓળો ખૂબ જ સરસ બને છે. રીંગણાનો ઓળો બે રીતે બનાવી શકાય છે રીંગણાને બાફીને અથવા તો આખા રીંગણાને શેકીને બંને રીતે ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. લસણ, ડુંગળી અને ટમેટાના વઘારની સાથે બનાવવામાં આવતો આ ઓળો બાજરીના રોટલા સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે. હવે આજે જ્યારે શિયાળાની સિઝન પૂરી થવામાં છે ત્યારે મેં શિયાળાને ગુડબાય કહેતા રીંગણા નો ઓળો બનાવ્યો છે. આટલા સરસ અને મીઠાશવાળા રીંગણા હવે ફરીથી આવતા શિયાળે જ મળશે. Asmita Rupani -
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
#GA4#Week24શિયાળામાં માર્કેટ માં 3-4 પ્રકારના રીંગણ મળતા હોય છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તો એ છે ઓળાના રીંગણ. લીલી ડુંગળી અને લીલું લસણ નો ઉપયોગ કરવામાં આવે તો ચટાકેદાર ઓળો બને છે. શિયાળામાં અમારે ત્યાં અઠવાડિયામાં એક વખત તો ઓળો બને જ બને. તો તમે પણ જોઈ લો રીંગણનો ઓળો બનાવવાની રીત. Jigna Vaghela -
-
-
-
-
-
-
પનીર બટર મસાલા લબાબદાર (Paneer Butter Masala Lababdar Recipe in gujarati)
#માઇઇબુક_પોસ્ટ_23#સુપરશેફ૧_પોસ્ટ_1#શાક એન્ડ કરીસ#week1#goldenaproan3#with_butter_Paratha#Added_lots_of_cream_Malai & Butter Daxa Parmar -
ટામેટાં ઢોકળી નું શાક=(tomato dhokli nu saak in Gujarati)
# સુપર શેફ 1# શાક એન્ડ કરીશ# માઈઈ બુક#પોસ્ટ 17Madhvi Limbad
-
-
-
-
દૂધીનો ઓળો
#KS6(દૂધીનું શાક)આ એક દુધી માંથી બનતી નવી જ વાનગી છેજે બનાવવી સરળ પણ છે તેમજ ઘરના બધા જ સદસ્યને પણ ભાવે તેવી છેઆપણે રીંગણ માંથી ઓળો બનાવતા જ હોઈએ છીએ પરંતુ અહીં મેં દૂધીનો ઓળો બનાવેલ છે Kajal Ankur Dholakia -
-
-
મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ15 Vandana Darji -
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાસાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભરરેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
-
રોટલી નુ શાક
વરસાદી વાતાવરણમાં ગરમ-ગરમ રોટલી નુ ખાટુ તીખું શાક ખાવાની મજા કંઈક ઓર હોય છે#સુપર સેફ 3#મોનસૂન સ્પેશિયલ રેસિપી#રોટલી નું શાક રોટલી નું શાક Kalyani Komal -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Letter R#cooksnap Chhallange#Lets cooksnap Rita Gajjar -
ચોળાનું શાક(Chora Shak Recipe In Gujarati)
#AM3ઉનાળો શરૂ થતા જ લીલા શાકભાજી મર્યાદિત મળે છે. તેથી અમારે ત્યાં કઠોળના શાક અઠવાડિયામાં બે વખત બને છે. કઠોળમાં પ્રોટીન વધારે હોય છે તો રોજીંદા ભોજનમાં દાળ અને કઠોળ નો ઉપયોગ કરવું હિતાવહ છે. આજે આપની સાથે સૂકા ચોળાના શાક ની રેસીપી શેર કરી રહી છું. આશા છે તમને પસંદ આવશે. Jigna Vaghela -
ઢાબા સ્ટાઈલ ફ્લાવર બટાકા (Dhaba style Flower Bataka recipe in Gujarati)
#સુપરશેફ1#week-1#શાક એન્ડ કરીસ#post-4 Dipika Bhalla -
રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR1#cookpadgujarati#cookpadindiaશિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13125346
ટિપ્પણીઓ