બટેટા ભાત (bateta bhat in gujarati recipe)

paresh p @cook_22226971
#goldenapron3. #week25 ઘટક (satvik)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત લો તેને ધોય નાખી પલાળી દો ત્યાર બાદ બટેટા લો
- 2
ત્યાર પછી તેણી છાલ ઉતારી લો અને તેને ઝીણા સમારી લો હવે ઍક કૂકર લો
- 3
તેને ગેસ પર મૂકો ને તેલ મુકી ગરમ કરો અને તેમાં રાઈ જીરું અને લીમડો મુકી વઘાર કરો
- 4
હંવે તેમાં સમારેલા બટેટા નાખી સાંતળો હવે તેમાં 3 વાટકા પાણી નાખો ને તેમાં લાલ મરચું ધાણાજીરું નીમક નાખી ઉકાળો
- 5
ત્યાર બાદ તેમાં પલાળેલા ભાત નાખી કૂકર બંધ કરી તેણી 4 સિટી વગ઼ાડો
- 6
કૂકર ઠંડું થાય પછી તેને ખોલો લો તૈયાર છે બટેટા ભાત તેને તમે દહીં સાથે સર્વ કરી સકોં છો
Similar Recipes
-
મગ ની ખીચડી(mag ni khichdi recipe in Gujarati)
#goldenapron3#week25ઘટક- સાત્વિક(satvik) Siddhi Karia -
-
-
-
-
-
-
-
-
ભાખરી શાક ખીચડી(bhakhri saak khichdi in Gujarati)
#માઇઇબુક#post23#goldenapron3#week25#satvik Shyama Mohit Pandya -
ફરાળી સાબુદાણા,બટેટા,સીંગ દાણાનું શાક
#goldenapron3#week25#satvik#સુપર સેફ1 #week1#માઇઇબુક#પોસ્ટઃ24 Vandna bosamiya -
કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati)
#goldenapron.3#week25#satvik JYOTI GANATRA -
ખજુર ની મીઠી ચટણી (khajur ni mithi chutney Recipe in gujarati)
#goldenapron3 #week16 ઘટક (ખજૂર ) dates paresh p -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#AM2મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊. shital Ghaghada -
ઢોસા અને ઉતાપમનું શાક
#સુપરશેફ1#પોસ્ટ2#વીક1#માઇઇબુક #પોસ્ટ28#goldenapron3#week25#satvik Vandna bosamiya -
-
-
-
-
-
-
મસાલા ભાત(Masala bhat Recipe in gujarati)
#સુપેરશેફ4#રાઈસ અને દાળરાઈસ માંથી ઘણી બધી વાનગીઓ બને છે મારા બાળકો ના મસાલા ભાત ફેવરિટ છે તેઓ લંચ બોક્સમાં પણ લઈ જતા અને ઘરે પણ અવાર નવાર બનાવડાવે તો અહીં મેં મારા બાળકોના ફેવરિટ મસાલા ભાત બનાવ્યા છે Jasminben parmar -
-
-
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LOસવારે વધેલા ભાત ને મે વગારી ને તેનો ઉપયોગ કર્યો સ્વાદિષ્ટ ગરમા ગરમ ભાત તીખો તમતમતો ટેસ્ટી Bina Talati -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13127645
ટિપ્પણીઓ