વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai

#AM2
મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊.

વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

#AM2
મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનિટ
1વ્યક્તિ માટે
  1. 1વાટકો રાંધેલા ભાત
  2. 1નાનું ટામેટું
  3. 1નાનું લીલું મરચું
  4. કોથમીર
  5. 1/2 લીંબુ
  6. મસાલા
  7. 1/2 ચમચીમરચું નાની
  8. 1/2 ચમચીધાણાજીરું
  9. 1/2 ચમચીહળદર
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. વઘાર માટે
  12. રાઈ
  13. જીરું
  14. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1

    પેલા આપડે બધી સામગ્રી સાથે કરી લેશુ.

  2. 2

    હવે વઘાર માટે તેલ મુકીશું.ગરમ થાઈ એટલે રાઈ, જીરું નાખી ને પેલા ટામેટા મરચા વઘાર કરશુ.

  3. 3

    હવે ભાત નાખી ને બધો મસાલો કરો. ઉપર થી થોડું લીંબુ નીચોવો.

  4. 4

    બે મિનિટ રાખવું. મસાલો ચડી જય એટલે બંધ કરવો ગેસ. રેડી છે વઘારેલા ભાત 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

ટિપ્પણીઓ (14)

Ketki Dave
Ketki Dave @ketki_10
After my Hasband...E Habit me khushi khushi Apanavi che.... એ રીતે હું એને મારી સાથે રાખું છું

Similar Recipes