રીંગણા નો ઓળો (બેંગન ભરથા)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણાની ધોઈ વચ્ચેથી કાપી તેના પર તેલ લગાડો. આ રીંગણા ને ગેસના બર્નર પર બધી બાજુ બરાબર શેકો. રીંગણા બરાબર શેકાઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લો અને ઠંડા થવા દો.
- 2
ઠંડા થયેલ રીંગણાની છાલ ઉતારી મેશ કરી સરખું મિશ્રણ તૈયાર કરવું.
- 3
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરૂ નાખો, તેમાં વાટેલું લસણ તથા સુધારેલ ડુંગળી ઉમેરો. બ્રાઉન થાય એટલે તેમાં હિંગ અને મરચું ઉમેરી ટમેટાના ટુકડા નાખી બરાબર હલાવો. તેરી છૂટું પડે એટલે તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું અને હળદર ઉમેરી રીંગણા નો માવો ઉમેરો. બે-ત્રણ મિનિટ ગેસ પર હલાવો. બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે ગરમ મસાલો જરૂરિયાત મુજબ નિમક તેમજ કોથમીર ઉમેરીને હલાવો.
- 4
તો તૈયાર છે ગુજરાતીઓનો મનપસંદ ●રીંગણા નો ઓળો● જેને કોથમીર વડે સજાવી બાજરાના રોટલા કે ભાખરી સાથે સર્વ કરી શકાય.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રીંગણા નો ઓળો
#શાક કરિસ આં રીંગણા નો ઓળો છે ખૂબ જ પરંપરાગત ખાવાનું પણ આજ કાલ તો પ્રસંગો જેવા કે લગ્ન, સગાઈ,જન્મ દિવસ વગેરે ના સેલિબ્રેશન મા શોખ થી લોકો ખાય છે .રોટલા સાથે ખૂબ જ ખાવા નુ ચલણ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
લીલા રીંગણા નો ઓળો
#૨૦૧૯લીલા રીંગણા નો ઓળો ખાવામા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લીલી ડુંગળી, લીલું લસણ નાખી ને બનાવેલો આં ઓળો ખરેખર દાઢે વળગે એવો લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
રીંગણા નો ઓળો
#2019 મારી મન પસંદ ની વાનગી રીંગણા નો ઓળો છે. સામાન્ય રીતે આજ કાલ ટ્રેડિશનલ ફૂડ નુ ચલણ ખૂબ વધ્યું છે રીંગણા નો ઓળો રોટલા સાથે સ્વાદિષ્ટ લાગે છે અને પ્રસંગો મા પણ બનાવવા લોકો લાગ્યા છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
દમ આલુ
#લોકડાઉન #goldenapron3 #week12 #tomato #malai● લોકડાઉન દરમ્યાન શાકભાજી મળવા મુશ્કેલ હોય બટેટા સરળતાથી મળી રહે છે. પંજાબી ખાવાની ઇચ્છા થાય ત્યારે બેબી પોટેટોથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દમ આલુ ઘરે જ બનાવો, ચીઝના બદલે ઘરની જ મલાઈ નો ઉપયોગ કરો. Kashmira Bhuva -
બેંગન ભરથા (began bharta recipe in gujarati)
શિયાળાની ઋતુમાં કાઠિયાવાડમાં લોકપ્રિય વાનગીમાં રીંગણા નો ઓળો બને છે.તે બાજરાના રોટલા, મકાઈના રોટલા કે જુવારના રોટલા સાથે પીરસાય છે સાથે લીલી ડુંગળી, ગોળ અને છાશ અથવા તો દહીંનો વપરાશ થાય છે. Khilana Gudhka -
-
-
-
-
-
રીંગણા નો ઓળો
#RB16 શિયાળામાં તો અચુક વીક મા એકવાર બને જ. પણ અહીં તો અત્યારે ઓળા ના રીંગણા મળ્યા તો બનાવવા નો મોકો મળી ગયો. HEMA OZA -
દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaદૂધી, એક સ્વાસ્થ્યપ્રદ શાક છે જેનું નામ સાંભળી ઘણા લોકો મોઢું બગાડે છે. પરંતુ વિવિધ મિનરલ્સ, લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર એવી દૂધી તેના પોષકતત્વો ને લીધે પાચક ક્રિયા અને એસીડીટી માં મદદરૂપ થાય છે તો વાળ અને આંખ ના સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે. દૂધી થી સામાન્ય રીતે આપણે શાક, સૂપ, જ્યુસ, હલવો બનાવીએ જ છીએ. આપણે સ્વાસ્થ્યપ્રદ એવી દૂધી નો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યાન માં રાખવું જોઈએ.દૂધી નો ઓળો એ એક સ્વાદસભર દૂધી ની વાનગી છે જે , જેને દૂધી નું શાક ના ભાવતું હોઈ તેને પણ ભાવે છે. Deepa Rupani -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ