મેયો (mayo recipe in Gujarati)

chetna shah
chetna shah @chetna1537
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપતેલ
  2. 1/2, કપ ઠંડુ દૂધ
  3. 1/2મરી પાઉડર
  4. 2કળી લસણ ની
  5. 1/2લીંબુ નો રસ
  6. 1 ટેબલ સ્પૂનવિનેગર
  7. નમક સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક મીકસચર ના જર માં આ બધું મિક્સ કરી અને 2 મિનિટ સુધી મિક્સર માં ગ્રાઈન્ડ કરેલો

  2. 2

    તૈયાર છે માયોનિસ સોસ

  3. 3

    નોંધ; આ સોસ માં સનફલાવર તેલ નાખો તો વધુ સારું અને આમ તો કોઈ પણ તેલ વાપરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chetna shah
chetna shah @chetna1537
પર

ટિપ્પણીઓ

Similar Recipes