બીટરૂટ ટોમેટો સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)

#RC3
રેઈન્બો ચેલેન્જ
લાલ રેસીપી
ઝટપટ અને સરળ રીતે બનતો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સૂપ. વેઇટલોસ રેસિપી. મોન્સુન સિઝન માટે ઉત્તમ રેસિપી.
બીટરૂટ ટોમેટો સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3
રેઈન્બો ચેલેન્જ
લાલ રેસીપી
ઝટપટ અને સરળ રીતે બનતો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સૂપ. વેઇટલોસ રેસિપી. મોન્સુન સિઝન માટે ઉત્તમ રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં બીટરૂટ અને ટામેટા ધોઈને ટુકડા કરી લો. લીલું મરચું, છોલી ને લસણ અને છોલી ને આદુ ના ટુકડા કરી લો.કૂકર માં મૂકી એક સિટી વાગે એટલે ગેસ બંધ કરી લો.
- 2
ઠંડુ થયા બાદ મીક્સી ના જાર માં ગ્રાઇન્ડ કરી લો.
- 3
હવે એક પેન માં એક મોટી ચમચી બટર ધીમા તાપે ગરમ કરવા મૂકો. એમાં મેંદો ઉમેરી થોડો શેકી લો. હવે દૂધ ઉમેરી દૂધ ઉકળી ને જાડું થાય એટલે ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ ઉમેરો. હવે લગભગ 2 કપ જેટલું પાણી, મીઠું અને મરી પાઉડર ઉમેરી ઉકળે એટલે ગેસ બંધ કરી લો. લીંબુ નો રસ ઉમેરો.
- 4
- 5
ગરમ ગરમ તીખો અને ખાટો સૂપ વરસાદ વરસતો હોય ત્યારે પીવાની મજા કંઇક ઓર જ છે.
Similar Recipes
-
બીટરૂટ ટોમેટો પુલાવ (Beetroot Tomato Pulao Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી બીટરૂટ પુલાવ મસાલેદાર, સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી વન પોટ મીલ રેસીપી છે. ૩૦ મિનિટ થી પણ ઓછા સમય માં બનતી લંચ બોક્સ માટે ઉત્તમ રેસીપી છે. Dipika Bhalla -
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી દહીં અને છીણેલા બીટરૂટ નું બનતું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રાઇતું મે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ થી બનાવ્યું છે. બનાવવા માં સરળ આ રાઇતું ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય.ભોજન સાથે સાઇડ ડીશ સર્વ કરવા થી ભોજન નો સ્વાદ વધશે. Dipika Bhalla -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ પાલક સૂપ શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવે છે. આજે મે સરળ રીતે અને ઝડપથી બની જાય એવો પાલક નો પૌષ્ટિક સૂપ બનાવ્યો છે. સ્વાદિષ્ટ પણ એટલો છે કે નાના મોટા દરેક ને પસંદ આવશે. પંદર થી વીસ મિનિટ માં આ સૂપ તૈયાર થઈ જાય છે. અને સૂપ નો લીલો રંગ જોઈને જ પીવાનું મન થઇ જાય. Dipika Bhalla -
-
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
સૂપ નું નામ પડતાં જ આપણને પહેલાં તો ટોમેટો સૂપ તરતજ યાદ આવે. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે કાંઈક ગરમ ખાવાનું કે પીવાનું મન થાય. ટોમેટો સૂપ ને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવવા માટે મેં એમાં થોડા પ્રમાણમાં બીજા શાક ઉમેયાઁ છે.#GA4#week7 Vibha Mahendra Champaneri -
-
બીટ ટોમેટો સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
બીટ ગાજર ટોમેટો સૂપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#week3 સૂપ સેહત માટે ખૂબ સારું હો Harsha Solanki -
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળો આવે એટલે ગરમ ગરમ સૂપ પીવાનું મન થઇ જાય બપોર હોઈ કે રાત હોઈ સૂપ પીવાથી એક એનર્જી મળે છે.ટોમેટો સૂપ ઘણી રીતે બને છે.મે અલગ રીતે બનાવ્યો છે જેમાં સૂપ ઘટ્ટ બને છે.ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
#GA4#week10 આજે હેપી ન્યૂ યર,સાંજે લાઈટ ડિનર માટે મેં ટોમેટો સૂપ અને પુલાવ બનાવ્યા,ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
-
વેજી ટોમેટો સૂપ (Veggie Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#Khadamasala#MBR6#Week6#Cookpadgujarati આ વેજી-લોડેડ ઇન્સ્ટન્ટ પોટ ટોમેટો સૂપ મિનિટોમાં બનાવવા માટે સરળ છે અને પૌષ્ટિક વેજિટેબલ થી ભરેલું છે! બાળકો માટે તો આ સૂપ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે અને આ સૂપ સરળતાથી ડેરી-ફ્રી બનાવી શકાય છે.., આ તમારા પરિવાર માટે બનાવવા માટે સંપૂર્ણ હેલ્થી સૂપ છે! Daxa Parmar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7#Tomatoશિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી સૂપ પણ બધા ના ઘરે બનવા માંડ્યા જ હશે. મારું તો ઓલ ટાઇમ ફેવરીટ સૂપ એટલે ટોમેટો સૂપ.જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. જેની રેસીપી મે અહી શેર કરી છે. Darshna Mavadiya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
કેરટ કોર્ન એન્ડ બીટ ટોમેટો સૂપ (Carrot Corn Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3 આંખો ને ગમી જાય એવું આ રેડ ,ટેસટી,હેલ્ધી પાવરપેક્ડ સુપ એકદમ સીમ્પલ ,ઇઝી ટુ કુક રેસીપી છે.ટોમેટો સૂપ વીથ કેરટ,કોનઁ એન્ડ બીટ Rinku Patel -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગમાં જમણવારમાં શરૂઆત હંમેશા સૂપ અને સ્ટાર્ટર થી થતી હોય છે. બે પ્રકારના સૂપ તો હોય જ છે અને તેમાં એક ટોમેટો સૂપ તો હોય જ છે. Bhavini Kotak -
બીટરૂટ રાઈસ (Beetroot Rice Recipe In Gujarati)
#RC3Red colourબીટરૂટ એ રેસીપી માં કલર લાવવા માટે ખૂબ જ સરસ પદાર્થ છે. જે કુદરતી રીતે કલર લાવવા સાથે હેલ્થી પણ છે. અહીં મેં બીટરૂટ ના ઉપયોગ થી રાઈસ બનાવ્યાં છે. Jyoti Joshi -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
ટોમેટો ક્રીમી સૂપ (Tomato Creamy Soup Recipe In Gujarati)
💐રેસીપી નંબર 64. 💐 સવાર નું જમણ બહુ જ હેવી થઈ ગયું હતું એટલે સાંજે ટોમેટો creamy સૂપ બનાવી લીધો અને ગરમ-ગરમ સુપ ની લિજ્જત માણી. Jyoti Shah -
બીટરૂટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3હેલ્ધી બીટરૂટ - ટોમેટો સુપ Kashmira Parekh -
દુધી ટામેટા અને બીટ નું સૂપ (Dudhi Tomato Beetroot Soup Recipe In Gujarati)
એકદમ હેલ્ધી સૂપ Jayshree Chotalia -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ Tejal Vashi -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવીને પી શકો છો.સ્પિનચ સૂપ એટલે કે પાલક સૂપ એક સ્વાદિષ્ટ સૂપ રેસીપી છે. આ એક સ્વસ્થ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. આ રેસીપી બનાવવી એકદમ સરળ છે. તમે તેને તમારા સ્વસ્થ આહારમાં શામેલ કરી શકો છો. તો ચાલો જાણીએ તેની રેસિપી. Riddhi Dholakia
More Recipes
ટિપ્પણીઓ (8)