સરગવા નુ શાક(sargvana recipe in Gujarati)

Guddu Prajapati
Guddu Prajapati @cook_24747163

સરગવા નુ શાક(sargvana recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ=સરગવો
  2. 50 ગ્રામ= શેકેલા ચણા નો લોટ
  3. ચમચીલસણ વાળુ મરચું =2
  4. ચમચીહળદર =1/2
  5. ચમચીઘાણા જીરુ=1
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ચમચીતેલ =3
  8. ચમચીજીરુ આખુ =1/2
  9. રાઈ =1/2ચમચી
  10. હીંગ =ચપટી
  11. ટામેટા =1
  12. ચમચીખાંડ =1
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સરગવો ઘોઈને, કાપી ટુકડા કરી કડાઈ મા તેલ મુકી તેમા રાઈ, જીરુ, હીંગ નાખી વઘાર કરો પછી તેમા હળદર, મીઠું, મરચુ, ઘાણાજીરુ નાખીં સાતળો

  2. 2

    પછી તેમા પાણી નાખી ચડવા દો હવે ટામેટા ને ખાંડ નાખી ઉતારવા ટાઈમે ચણા નો લોટ નાખી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Guddu Prajapati
Guddu Prajapati @cook_24747163
પર

Similar Recipes