રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી માં એક ગ્લાસ પાણી નાખી તેમાં મરચું,મીઠું,હળદર,લસણ ની ચટણી નાખી પાણી ઉકળવા દો.
- 2
પાણી ઉકળી ગયા બાદ તેમાં ચણા નો લોટ નાખી વલણ થી હલાવી મિક્સ કરવું.પછી એક થાળી માં ઘી લગાડી ઢોકળી પથરી નાના કટકા કરવા.
- 3
ત્યારબાદ એક વાસણ તેલ મૂકી તેમાં રાઈ હિંગ અને લસણ ની ચટણી નો વઘાર કરી થોડું પાણી નાખી પછી છાશ નાખી તેમાં બધો મસાલો કરવો ત્યારબાદ પાણી ઉકળી પછી ઢોકળી નાખી ધીમા ગેસ પર ચડવા દેવું ત્યારબાદ તેને કોથમરી નાખી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA -
કાઠીયાવાડી ઢોકળી નું શાક
#શાકઆ શાક ચટપટું ,સ્વાદિષ્ટ લાગે છે.રસોડા માં મળી આવતી સામગ્રી થી બની જાય છે.જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે આ શાક બનાવો.જરૂર ભાવશે. Jagruti Jhobalia -
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
-
રજવાડી ઢોકળી... ખાટી ઢોકળી
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 5#માઇઇબુક#પોસ્ટ 18આ શાક કાઠીયાવાડ મા ખૂબ ખવાતું. રજવાડી ઢોકળી નું શાક સ્વાદ માં ખૂબજ સરસ હોય છે અને બધા ને ખૂબ જ ભાવે છે. Vandana Darji -
-
-
-
કાઠીયાવાડી ઢોકળી #પોસ્ટ 5
બહું જ સરસ બને છે અને ખાસ માપ નું ધ્યાન રાખવાનું હોય છે. Hiral Pandya Shukla -
-
-
કાઠીયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#RC1#week1પીળી રેસીપી daksha a Vaghela -
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ1 Bhavisha Manvar -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#GA4#week4અમારે ત્યાં આ વાનગી ખુબ પસંદ છે. ને ચાવ થી ખવાય પણ છે. સ્પેશીયલી મારા દાદા ને ખુબ ભાવતી. Buddhadev Reena -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#AM3ખૂબ જ ટેસ્ટી ઓરીજનલ કાઠિયાવાડી શાક😋😋 Alpa Jivrajani -
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#PR (પર્યુષણ પર્વ માટે)જૈન લોકો સાત દિવસના પર્યુષણ ના પર્વ માં તે લોકો લીલોતરી અને ફળફળાદી ખાવાના ઉપયોગમાં લેતા નથી. જૈન લોકો ફક્ત પર્યુષણ ના દિવસોમાં કઠોળ, સૂકા ડ્રાય મસાલા અને બધી જાતના અનાજ ના લોટ થી વાનગીઓ બનાવતા હોય છે. Hemaxi Patel -
-
-
ગુવાર ઢોકળીનું શાક (guvar dhokli shak recipie in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ20#સુપરશેફ1 Nilam Chotaliya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13100558
ટિપ્પણીઓ (2)