જૈન મટર પનીર

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામપનીર
  2. 100 ગ્રામવટાણા
  3. 4નંગ ટામેટા
  4. 1નંગ કૅપ્સિકમ
  5. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1/2વાટકી સીંગદાણા
  7. 1/4વાટકી સેવ
  8. 6-7નંગ કાજુ
  9. 4 ચમચીદહીં
  10. નમક સ્વાદ અનુસાર
  11. 2 ચમચીચટણી
  12. 3 ચમચીધાણા જીરું
  13. 1/2 ચમચીહળદર
  14. ચપટીજીરું
  15. ચપટીહિંગ
  16. 1 કપતેલ
  17. જરૂર મુજબ પાણી
  18. ચપટીકસૂરી મેથી
  19. કોથમીર ગાર્નિશિંગ માટે
  20. ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટા, સીંગદાણા, સેવ, કાજુ મિક્સચર માં ગ્રાઈન્ડ કરી લો.

  2. 2

    હવે ગેસ પર કઢાઈ નાખી તેમાં તેલ ઉમેરો. અને જીરું અને હિંગ નાખો.

  3. 3

    પછી તેમાં ગ્રાઈન્ડ કરેલું મિશ્રણ, વટાણા અને બધા મસાલા(નમક, ચટણી, ધાણાજીરું, હળદળ) ઉમેરો અને મિક્સ કરો.

  4. 4

    હવે તેલ છૂટું થાય એટલે તેમાં પનીર અને કૅપ્સિકસમ ઉમેરો. પછી તેમાં જરૂર મુજબ પાણી અને દહીં ઉમેરો અને બરોબર મિક્સ કરો.

  5. 5

    પછી તેમાં કસૂરી મેથી, ગરમ મસાલા ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સબ્જી ચડવા દો.

  6. 6

    હવે સબ્જી ત્યાર છે તેમાં કોથમીર અને ચીઝ છીણી ને ગરમ ગરમ સર્વ કરો.

  7. 7

    લસણ ડુંગરી વગર અને ટેસ્ટી સબ્જી ત્યાર છે. રોટલી, નાન કે પરોઠા સાથે લઇ શકાય છે.

  8. 8

    થેન્ક યુ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Pahelajani
Bhumi Pahelajani @Bhumi_kiara_18
પર

ટિપ્પણીઓ

Similar Recipes