વાલોડ વડી નું શાક(valod vadi nu saak recipe in Gujarati)

Sweta Kapadia
Sweta Kapadia @cook_23897518

વાલોડ વડી નું શાક(valod vadi nu saak recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦મિનીટ
૪ વ્યક્તિ
  1. અડધો કિલો વાલોડ રેશા કાઢીને મીડિયમ ટુકડા કરેલી
  2. 1/2વાડકી વડી
  3. ૧/૨ચમચી અજમો
  4. ચપટીખાવાનો સોડા
  5. હળદર, મીઠું, મરચું, ધાણાજીરું સ્વાદ મુજબ
  6. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦મિનીટ
  1. 1

    એક પેણી માં તેલ મુકી તેમાં અજમો નાંખવો એ તતડે એટલે વડી નાંખી તેલમાં ડાકૅ ગુલાબી થાય એટલે વાલોડ નાંખીને હલાવી ને સોડા નાંખી પાણી નાંખવું અને ઢાંકી ને ઉપર પાણી નાંખી રાખવું.

  2. 2

    વાલોડ એકદમ સરસ બફાઈ જાય એટલે બાકીના બધા મસાલા નાંખી હલાવી છેલ્લે કોથમીર નાંખવી. સહેજ રસાવાલું રાખવું.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Kapadia
Sweta Kapadia @cook_23897518
પર

ટિપ્પણીઓ

Similar Recipes