આલુ નું ફરાળી શાક (Farali Potato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આલુ ને કુકરમાં બાફી લેવા
- 2
હવે આલુ ની છાલ કાઢી તેના કટકા કરી લેવા
- 3
ત્યારબાદ એક વાસણમાં ઘી મુકી તેને ગેસ પર મુકવું ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી અને સહેજ લાલ થાય એટલે તેમાં આદું મરચાં ની પેસ્ટ નાખવી અને સાતળો પછી તેમાં કાપેલા આલુ નાખો અને મીઠું નાખીને હલાવો
- 4
બે મિનિટ માટે થવા દો અને કોથમીર નાખી ગેસ બંધ કરી દો
- 5
તૈયાર છે ફરાળમાં ખાઈ શકાય તેવું આલુ નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટેકા નું રસા વાળુ શાક (Potato Gravy vali Sabji Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગે જમણવાર માં બાફેલા બટેકા નું રસા વાળુ શાક બનતું હોય છે ,જે સ્વાદ માં ખાટું,મીઠું અને તીખું એવું ટેસ્ટી ચટાકેદાર હોય છે .અને દરેક સીઝન માં બનાવી શકાય છે .આ રીતે ઓલ ટાઈમ ફેવરીટ, પ્રસંગો માં બનતું બટેકા નું રસા વાળુ શાક કેવી રીતે બને તે જોઈએ. Keshma Raichura -
બટર આલુ પરોઠા
#૨૦૧૯બટર આલુ પરોઠા ટેસ્ટ માં બહુ જ સરસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
-
-
-
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe in Gujarati)
#mahashivratri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
કાઠયાવાડી ઢોકળી નું શાક
રસોઈ એટલે ખાલી જમવાનું જ નહિ પરંતુ સફાઇ ગુણવત્તા સ્વાદ મારા મધર કહેતા ઓછા વાસણ નો ઉપયોગ કરીને રસોઈ બનાવો તો આજે એક જ લોયા નો ઉપયોગ કરી એમની રીતે આજે મેં આ શાક બનાવવા નો પ્રયાસ કર્યો છે#૨૦૧૯ Dipal Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12767309
ટિપ્પણીઓ