બટાકા રીંગણ નું વરાવાળુ શાક (potato brinjal nu varavaddu shak in Gujarati)

બટાકા રીંગણ નું વરાવાળુ શાક (potato brinjal nu varavaddu shak in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને છોડા સાથે મોટા સમારવા અને પછી તેને કુકર માં ૧ સીટી વગાડી લો હવે એક કડાઈમાં તેલ મૂકો પછી રીંગણ ને મોટા સમારી તેલ માં મુકો સેકી લો પછી તેને રીંગણ બફાય એટલે તેને કાઠી લો એક સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો પછી રીંગણ તળેલું તેલ વાળી કડાઈમાનુ તેલ બવ વધારે હોય તો કાઢી લો આ શાક માં તેલ વધારે જોઇશે હવે કડાઈમાં બે તમાલપત્ર લવિંગ અને તજ નાખી તેમાં સમારેલા ટામેટા નાખી સાંતળો પછી તેમાં લસણ લીલાં મરચાં અને આદુ ની પેસ્ટ ઉમેરો પછી તેને સાંતળો પછી સંતળાઈ જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર
- 2
મીઠું સ્વાદાનુસાર હળદર પાઉડર ગરમ મસાલો સીંગદાણા નો ભુક્કો ઉમેરો પછી તેમાં તેલ છુટે ત્યાં સુધી સાંતળો પછી તેમાં બાફેલા બટાકા અને રીંગણ ને ગ્રેવી માં ઉમેરો પછી પાણી રેડી પછી તેમાં ગોળ નાખી દો પછી તેમાં આંબલી નો રસ ઉમેરો ૫ થી ૧૦ મિનિટ 1/2ડીસ ઢાંકી ઉકળવા દો રસો જાડો થાવા દો પછી થઇ જાય પછી તેને અેક પ્લેટ માં સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલાં રીંગણ નું શાક (bhrela rigan nu saak recipe in Gujarati)
#માઇઇબુક _પોસ્ટ_૨૪#સુપરશેફ૧ પોસ્ટ_૨#શાક એન્ડ રીસ Santosh Vyas -
રીંગણ ના રવૈયા(rigan ના raviya recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ16 Vandana Darji -
ભરેલા રીંગણ બટાકા નું શાક(bhrela rigan bataka nu saak recipe in Gujarati)
#સુપર શેફ ૧#શાક એન્ડ કરીસ Rupal Gandhi -
-
-
-
રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati)
#વેસ્ટ#વિસરાતી વાનગી#ગુજરાત#india2020#cookpadindia આ શાક લગ્ન પ્રસંગ માં અચૂક થી હોય જ છે. રસોઈયા નું વરા વાળુ શાક એટલે ખાવાની મજા જ પડી જાય.લગ્ન પ્રસંગ માં પેહલા પગંત માં જમણવારી થતી હતી અને હવે બુફે ડિનર ની ફેશન આવી ગય છે સાથે સાથે જમણ ના મેનુ પણ બદલાવ આવી ગયા પેહલા ની બધી વાનગી હવે અમુક જગ્યા એજ હોય છે બાકી એની જગ્યા હવે ચાઈનીઝ, ફાસ્ટ ફૂડ એ લઈ લીધી છે. તોહ મે આજે રીંગણ બટાકાં નું વરા વાળુ શાક બનાવ્યું.ખરેખર પેહલા ની લગ્ન ની જમણવારી ની યાદ આવી ગઈ. તમે પણ ટ્રાઈ કરજો. Mitu Makwana (Falguni) -
કારેલાં નું ગ્રેવી વાળું શાક(karela nu greavy recipe in gujarati)
# સુપરશેફ1શાક એન્ડ કરીસ Krupa Bhatt -
-
લસણીયા રીંગણ બટાકા નું શાક (lasaniya ringan batata nu shak recipe in gujarati)
ઝટપટ પ્રેસર કૂકરમાં બનાવેલ સીંગદાણા, દહીં અને લસણ ના સ્વાદ થી ભરપુર.. #સુપરશેફ૧#શાક Dolly Porecha -
રીંગણ ના રવૈયા(rigan na ravaya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ#વીક૧#શાક અને કરીસ Bijal Preyas Desai -
સ્મોકી રીંગણ (મુહામરા) ચટણી
#ચટણી આમાં મે હળદર નો ઉપયોગ નથી કર્યો,આ કલર ની મુહામરા ચટણી થઇછે.જે શેફ આષીશ સર એ લાઇવ સીખવાડી, અને ઓપ્શન ઘણા બતાવ્યા તા.મે મારી રીતે ટેસ્ટ ટ્વીસ્ટ કર્યું છે.જે એકદમ ટેસ્ટી ફ્લેવર્સ 😋 આવેછે Krishna Gajjar -
ભરેલા મરચા નું શાક(Bharela Marcha nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ- 3 Sudha Banjara Vasani -
-
-
-
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Stuffed Brinjal Potato sabji Recipe In Gujarati)
#મે#મોમ Shweta Kunal Kapadia -
-
રીંગણ ના ચીરિયાં નું શાક
#લોકડાઉનરીંગણ બહું બધા સ્ટોર માં થઈ ગયા છે તો અલગ અલગ રીતે રીંગણ નું શાક બનાવું છું ફોટો પાડવાનો રહી ગયો એટલે આ ફોટો મૂક્યો છે Sachi Sanket Naik -
ડ્રાય મગ નું શાક (dry mag nu saak recipe in Gujarati)
# સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1 Yogita Pitlaboy -
-
-
પાપડી રીંગણ બટાટાનુ શાક (Papdi Brinjal Potato Sabji Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ_24#સુપરશેફ૧_પોસ્ટ_2#શાક એન્ડ કરીસ#week1#goldenapron3#સુરતી_પાપડી_રીંગન_બટાટા_નુ_શાક (Surti Papadi Brinjal Potato's Shaak Recipe in Gujarati )#serve with Fulka Roti , Mix salad, Sweet Mango pickle, Masala Buttermilk , Fry Green Chillies and Churma's Ladu...😋😍 Daxa Parmar -
ચોળા નું શાક (Chola nu shaak recipe in Gujarati)
#સુપરશેફ 1#week-1#શાક એન્ડ કરીસ#post-૨ Dipika Bhalla -
રીંગણ બટાકા ટામેટા મસાલા સબ્જી(Brinjal potato tometo masala sabji recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ-4 મિત્રો જ્યારે સમય ઓછો હોય કે અચાનક મહેમાન આવી જાય તો સ્વાદિષ્ટ શાક ભરેલું જ ધ્યાનમાં આવે પણ સમયની કટોકટી છે કે ફરસાણ મીઠાઈ પણ બનાવવાના હોય એટલે આ રીતે શાક બનાવી જોજો ભરેલા શાકની જ ઈફેક્ટ આવશે અને સ્વાદ પણ એવો જ આવશે અને ખૂબ જલ્દી તૈયાર થઈ જાય છે...👍 Sudha Banjara Vasani -
મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ15 Vandana Darji -
ચણા નું શાક (chana nu saak in Gujarati)
#સુપરશેફ૧આ શાક ચપાતી સાથે, રાઈસ સાથે, અને એકલુ પણ ખાઈ શકો છો Purvy Thakkar
More Recipes
ટિપ્પણીઓ